Showing posts with label Death.Funeral. Show all posts
Showing posts with label Death.Funeral. Show all posts

Sunday, September 28, 2025

Funeral/Death


મોરબી નિવાસી ઉષાબેન ન્યાલચંદ અમરચંદ પારેખના સુપુત્ર 
કૌશલ (ઉ. વ. ૪૫) 
તે અમીબેનના પતિ, 
તે દેવાંશીના પિતાશ્રી, 
તે પૂર્વીબેનના ભાઈ, 
તે માનવીના મામા, 
તે કિશોરભાઈ, મહેન્દ્રભાઈ, રંજનબેન ચીમનલાલ દોશી, તરૂલતાબેન અશોકભાઈ શાહ, ચંદ્રિકાબેન રમેશભાઈ ખંડોર, રેણુકાબેન પંકજકુમાર શાહના ભત્રીજા, 
તે ગોંડલ નિવાસી બિપીનચંદ્ર બટુકલાલ મહેતાના જમાઈ.
શનિવાર તા. ૨૭-૯-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
અંતિમ યાત્રા
તા. ૨૮-૯-૨૦૨૫ ના રવિવાર ના સવારે ૧૦.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી
એડ્રેસ
દોશી ટાવર, ૫મે માળે,
જૂના બસ સ્ટેન્ડ ની બાજુમાં,
મોરબી
ફોન નં: 6354118411
સાદડી
તા. ૨૮-૯-૨૦૨૫ ના રવિવારના બપોરે ૪:૦૦ કલાકે
એડ્રેસ
શક્તિ પ્લોટ ઉપાશ્રય,
મોરબી

Saturday, December 7, 2024

Funeral/Death


વાંકાનેર નીવાસી હાલ કલ્યાણ 
સોમચદ જસરાજ પારેખના સુપુત્ર 
અનંતરાય (ઉ.વ.૮૦) 
તે સુધાબેન તથા ચંદ્રલેખાબેનના પતિ, 
તે મીનલ તથા તેજસના પિતાશ્રી,
તે મનોજભાઈ તથા હેતલના સસરા, 
તે યોગશ્રમણ વિજયજી મહારાજ સાહેબ,નલીનભાઈ,પ્રદીપભાઈ, મંજુલાબેન નવીનભાઈ લોદરિયા,વસુબેન વસંતભાઇ શેઠ,રમીલાબેન અતુલભાઈ શાહ તથા ભદ્રાબેન નિતેશભાઈ કોઠારીના ભાઈ, 
તે દીયાના દાદા, 
તે ધ્રુવ તથા પ્રીશાના નાના,
તે નટવરલાલ સુખલાલ મહેતા તથા ઉજમશીભાઈ સોમચંદભાઈ મહેતાના જમાઈ 
શનિવાર તા. ૦૭-૧૨-૨૦૨૪ રોજ કલ્યાણ મુકામે અવસાન પામેલ છે 
તેમની અંતિમ યાત્રા આવતીકાલે રવિવાર તા.૦૮-૧૨-૨૦૨૪ ના સવારે ૮:૩૦  કલાકે નીચેના સ્થળેથી નીકળશે
A.S. Parekh . 
Krishna Regency A Wing, 
Room no 503, 
Near UCO bank, 
Near Shahad Railway Station, 
Shahad West Pin code 421103.
Narendra Parekh 9821114597
Himanshu Parekh 9820575105

Wednesday, November 6, 2024

Death/Funeral


ટંકારા નિવાસી (હાલ-અંધેરી) 
નવલબેન અમીચંદ દોશીના સુપુત્ર 
સ્વ. ચંપકભાઈના ધર્મપત્ની 
કુસુમબેન (ઉં.વ. ૮૩) 
તે નિપા વિપુલભાઈ દોશી, ભાવિની સમીરભાઈ મરચંટ,
જિજ્ઞા મનીષભાઈ શાહના માતુશ્રી, 
તે ઈન્દિરાબેન હરિભાઈ, સ્વ. દમયંતીબેન રમેશભાઈ,
પન્નાબેન દિલીપભાઈ, દમયંતીબેન,
લલિતાબેન, ચંદનબેન, ગો. સંઘાણી સંપ્રદાય
બા.બ્ર. વનિતાભાઈ મહાસતીજીના ભાભી,
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. ચંચળબેન
પ્રાણજીવનભાઈના દીકરી, 
સ્વ. દુલેરાયભાઈ, ચિમનભાઈ, સ્વ. ત્રંબકભાઈ તથા હંસાબેનના બહેન
બુધવાર તા. ૬-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના રાખેલ નથી.

Saturday, February 3, 2024

Death/Funeral


મોરબી નિવાસી હાલ કલ્યાણ 
સ્વ. જમનાદાસ પ્રાણજીવન મહેતાના પુત્ર 
હરીશભાઈ (ઉ. વ. ૭૬) 
તે ઇંદુમતીબેનના પતિ, 
તે દર્શન, આશિષના પિતા, 
તે સ્વ. બળવંતરાય, સ્વ. હર્ષદરાય, સ્વ. અશ્વિનભાઈ, ગં.સ્વ. તારામતીબેન ચંદ્રકાંત મહેતાના ભાઈ, 
તે સોનલ, નૂતનના સસરા, 
તે મોનિલ, વિધી, મોક્ષના દાદા,
તે શ્વસુર પક્ષે સ્વ. દુર્લભજી પોપટલાલ મહેતાના જમાઈ ,
તે સ્વ. વિનોદભાઈ, પ્રફુલભાઈ , ઉષાબેન બિપીનભાઈ શાહ, મીનાબેન બિપીનભાઈ ગાંધી, પૂર્વીબેન વિકાસભાઈ ચીનોય, માલાબેન હિતેશભાઈ શાહના બનેવી 
શનિવાર તા.૦૩-૦૨-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Monday, November 20, 2023

Death/Funeral


વાંકાનેર નિવાસી હાલ દાદર 
સ્વ. હીરાલાલ માણેકલાલ શાહના ધર્મપત્ની 
ગં.સ્વ ધનલક્ષ્મીબેન (ઉ.વ.  ૭૮) 
તે કમલેશભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ તથા અ.સૌ. બીના પંકજકુમાર મહેતાના માતુશ્રી, 
તે અ.સૌ.ભાવિનીબેન, અ.સૌ.ધ્વનિબેન તથા અ.સૌ.દીપાબેનના સાસુ, 
તે અ.સૌ.બેલા નિધીશ શાહ , સૌમ્ય તથા રિયાના દાદી. 
તે જય તથા મનનના નાની,
તે શાંતિભાઈ, અરવિંદભાઈ, પ્રફુલ્લભાઇ , સ્વ.દમયંતીબેન તથા હંસાબેન ના ભાભી, 
તે સ્વ કુસુમબેનના દેરાણી , સ્વ. પ્રફુલ્લાબેન તથા સ્વ જ્યોત્સનાબેનના જેઠાણી,
તે પિયર પક્ષે સ્વ. પ્રભાબેન ધીરજલાલ પ્રભુદાસ દોશીની સુપુત્રી
રવિવાર તા ૧૯-૧૧-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા તા ૨૦-૧૧-૨૦૨૩ ના સવારે ૮ કલાકે તેમના નિવાસસ્થાને થી નીકળી શિવાજી પાર્ક સ્મશાન દાદર જશે.
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
નિવાસસ્થાન
ધ બાયા પાર્ક,
૭૦૨, ૭મે માળે,
ડીપ ડ્રેસીઝની પાસે,
ઓફ. તુલસી પાઇપ રોડ,
દાદર (વેસ્ટ)
મુંબઈ - ૪૦૦૦૨૮.
કમલેશભાઈ ૯૩૨૩૧૪૩૧૨૯
સંજયભાઈ ૯૮૨૦૨૭૪૨૯૦
ભાવેશભાઈ ૯૮૨૦૦૭૬૬૫૯