વાંકાનેર નીવાસી હાલ કલ્યાણ
સોમચદ જસરાજ પારેખના સુપુત્ર
અનંતરાય (ઉ.વ.૮૦)
તે સુધાબેન તથા ચંદ્રલેખાબેનના પતિ,
તે મીનલ તથા તેજસના પિતાશ્રી,
તે મનોજભાઈ તથા હેતલના સસરા,
તે યોગશ્રમણ વિજયજી મહારાજ સાહેબ,નલીનભાઈ,પ્રદીપભાઈ, મંજુલાબેન નવીનભાઈ લોદરિયા,વસુબેન વસંતભાઇ શેઠ,રમીલાબેન અતુલભાઈ શાહ તથા ભદ્રાબેન નિતેશભાઈ કોઠારીના ભાઈ,
તે દીયાના દાદા,
તે ધ્રુવ તથા પ્રીશાના નાના,
તે નટવરલાલ સુખલાલ મહેતા તથા ઉજમશીભાઈ સોમચંદભાઈ મહેતાના જમાઈ
શનિવાર તા. ૦૭-૧૨-૨૦૨૪ રોજ કલ્યાણ મુકામે અવસાન પામેલ છે
તેમની અંતિમ યાત્રા આવતીકાલે રવિવાર તા.૦૮-૧૨-૨૦૨૪ ના સવારે ૮:૩૦ કલાકે નીચેના સ્થળેથી નીકળશે
A.S. Parekh .
Krishna Regency A Wing,
Room no 503,
Near UCO bank,
Near Shahad Railway Station,
Shahad West Pin code 421103.
Narendra Parekh 9821114597
Himanshu Parekh 9820575105
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.