વાંકાનેર નિવાસી પ્રવિણચંદ્ર હરીલાલ દોશીના સુપુત્ર
તેમજ બીપીનચંદ્ર હરીલાલ દોશીના ભત્રીજા
હાર્દિકભાઈ પ્રવીણચંદ્ર દોશી(ઉ.વ. ૪૪) ( દોશી બ્રધર્સ વાળા)
તારીખ ૨૬-૧૨-૨૦૨૪ રાત્રે ૧૧:૦૦ વાગ્યે અરિહંતશરણ પામેલ છે.
સદગતની સ્મશાન યાત્રા તારીખ ૨૭-૧૨-૨૦૨૪ શુક્રવાર ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.