વાંકાનેર નિવાસી હાલ રાજકોટ
નીલાબેન નવીનચંદ્ર પટેલ (ઉ.વ. ૬૯)
તે સ્વ. નવીનચંદ્ર રતિલાલ પટેલના પત્ની
તે અરવિંદભાઈ, સંજયકુમારના ભાભી,
તે પુનમબેન , ભાવનાબેનના જેઠાણી,
તે તેજલ સૌરભ શાહ ,ભાવીષા યોગેન્દ્ર સંઘવી,ગૌતમના માતુશ્રી,
તે મૈત્રીના સાસુ,
તે વંશીત,પાર્થના દાદી,
તે ખાખરેચી નિવાસી દેવશીભાઈ કાલીદાસ સંઘવીના દિકરીનું
શુક્રવાર તા.૦૬-૧૨-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા શુક્રવાર તા.૦૬-૧૨-૨૦૨૪ ના સાંજે ૦૪:૦૦ કલાકે આદિત્ય પ્લસ, ફ્લેટ નં.એ-૧૦૧,શ્રોફ રોડ, રાજકોટ ખાતેથી નીકળી રામનાથ સ્મશાન ગૃહે જશે.
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.