Sunday, June 21, 2026

Sunday, June 14, 2026

Funeral/Death





શેઠ જમનાદાસ ગોરધનદાસના પુત્રવધુ 
નલિનીબેન(નયનાબેન) 
ગીરીશભાઈ શેઠના ધર્મપત્ની, 
તે મણિલાલ અવિચળ  શાહની દીકરી, 
તે હાર્દિક તથા રક્ષિતના માતુશ્રી, 
તે વૈશાલીના સાસુમા  
શનિવાર  તા. ૧૩-૦૬-૨૦૨૬  ના રોજ અરિહંત શરણ પામેલ છેં.  
તેમની સ્મશાન યાત્રા તા. ૧૪-૦૬-૨૦૨૬  ના રવિવારે સવારે ૭:૩૦ વાગ્યે, તેમના નિવાસસ્થાન નીલકંઠ શેરી, ચાવડી ચોક, વાંકાનેરથી નીકળશે.


જય જિનેન્દ્ર
"ગચ્છ જમણ"
સ્વ.નલિનીબેન(નયનાબેન ) ગીરીશભાઈ શેઠ ના આત્મ શ્રેયાર્થે ગચ્છ જમણ રાખેલ છે 
તારીખ :- ૧૫-૦૬-૨૦૨૬,સોમવાર
સમય :- ૧૨:૩૦ થી ૨:૦૦ સુધી 
સમયસર જમી લેવું

સ્થળ :- શ્રી વિસા. સ્થા. જૈન ભોજનશાળા,
દિવાનપરા-વાંકાનેર
સકળ સંઘના સભ્યોએ સમયસર પધારવા વિનંતી
ખાસ સુચના: ઉંમરલાયક વડીલો અને પગની તકલીફવાળા લોકો ને ખુરશીમાં બેસવા દેવા  

Thursday, June 11, 2026

Death



ટીકર (રણ) નિવાસી હાલ અકોલા
સ્વ. ઇન્દુમતિબેન રસિકલાલ દલીચંદ મેહતાના સુપુત્ર 
રાજેશ (ઉં. વ. ૫૫ )
તે ઉષાબેનના પતિ, 
તે હિતેષભાઇ, સ્વ.મનીષભાઈ, હેમાબેન પરેશકુમાર શાહ તથા જયેશભાઈના ભાઈ, 
તે હેતલ તથા તેજસના પિતાશ્રી, 
તે પ્રતિભાબેન, રૂપાબેનના દિયર,
તે તેજલબેનના જેઠ, 
તે સ્વ. ડૉ નવીનચંદ્ર મેહતા, સ્વ. સુશીલાબેન રસિકલાલ શાહ અને ભાનુબેન વિનોદરાય મેહતાના ભત્રીજા, 
તે અંકિત, રિચા, ચિરાગ, હીરના કાકા, 
તે તન્વી અને મોક્ષા શાહના મામા, 
તે સ્વ.  નીલમબેન ચંદુલાલ ચત્રભુજ દોશી (હાલ પૂના)ના જમાઈ
બુધવાર તા. ૧૦-૦૬-૨૦૨૬  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
એડ્રેસ:-
૧૩, પાર્શ્વ કૃપા, નવરંગ સોસાયટી, અકોલા

Tuesday, June 9, 2026

Saturday, June 6, 2026

Wednesday, June 3, 2026

Funeral/Death


II જય જિનેન્દ્ર II
II શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ II
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી
અમારા માતુશ્રી
ગં.સ્વ.જયશ્રીબેન કાંતિલાલ દોશી
જેઠ વદ બીજના તા.૦૨-૦૬-૨૦૨૬ ના રોજ
અરિહંત શરણ પામ્યા છે.
તેમની અંતિમ યાત્રા તા. ૦૩-૦૬-૨૦૨૬  ના રોજ
સવારે ૧૦:૦૦  વાગે
અમારા નિવાસ સ્થાનેથી નીકળશે.
B-505 નંદનવન સોસાયટી,
નર્સિગ લેન , સ્વામી વિવેકાનંદ રોડ,
મલાડ વેસ્ટ, મુંબઈ    

🙏🙏🙏🙏🙏

મોરબી નિવાસી હાલ મલાડ 
સ્વ. કાંતિલાલ કેશવલાલ દોશીના ધર્મપત્ની
જયશ્રીબેન (ઉં.વ. ૮૭) 
તે રાજેશભાઈ, અતુલભાઇ, સોનલબેનના માતૃશ્રી, 
સ્વ. (મિતાબેન) પ્રીતિ, આરતી તથા દર્શનકુમારના સાસુજી,
પ. પૂ. જિનેન્દ્ર વલ્લભ મ. સા. (જશવંતભાઈ), સ્વ. મનહરભાઈ, સ્વ.
સુમતિભાઈના ભાભી. 
વાંકાનેર નિવાસી સ્વ. હીરાબેન હાકેમચંદ જુઠાલાલ શાહના દીકરી
તા.૦૨-૦૬-૨૦૨૬ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

 

Death




દિલગીરી સાથે જણાવવાનું કે વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ મુકામે રહેતા શ્રી કુશલ જગદીશ મહેતા , ઉંમર ૩૯ વર્ષ , શ્રીમતી ભારતીબેન મહેતાના તથા સ્વ. શ્રી જગદીશ ત્રંબકલાલ મહેતાના સુપુત્ર તા.૨ જૂન ૨૦૨૬ મંગળવારના રોજ અરિહંત શરણ પામ્યા છે.

તેમની પવિત્ર સ્મૃતિ તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ અને મિત્રોના હૃદયમાં સદાય જીવંત રહેશે. તેમના વિયોગથી સૌને અપૂરણીય ખોટ પડી છે.
પરમાત્મા તેમના પુણ્ય આત્માને ચિરશાંતિ અર્પે અને તેમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના.
"પંચમ કાળ કઠિન છે, ધર્મ કરશે તે સુખી થશે."
શોકાતુર::
ત્રંબકલાલ છગનલાલ મહેતા પરિવાર 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ૐ શાંતિ 🙏🏻

Samaj Utkarsh Volume 65 Issue No 5 May 2026


       To Read Samaj Utkarsh Click Here

નોટબુક વિતરણ

 








શ્રી મચ્છુકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ જેમણે પણ યુવક મંડળમાં રજીસ્ટ્રેશન નથી કરેલું તેમને મોટા મંડળની નોટબુક વગેરે 
તારીખ 9 /6/2026 મંગળવાર ના રોજ બપોરે બે થી છ ની વચ્ચે મસ્જિદ બંદર  સમાજની ઓફિસ થી મળશે
 403 કપુરવાળા બિલ્ડિંગ 218/220સેમ્યુઅલ સ્ટ્રીટ મસ્જિદ બંદર  મુંબઈ 400003

Tuesday, June 2, 2026