વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર
કમળાબેન અમરતલાલ બેચરદાસ ગાંધીના સુપુત્ર
બિપિનચંદ્ર (ઉં. વ.૭૯)
તે હંસાબેનના પતિ,
તે ચીરાગભાઇ, મેઘનાબેન અભયકુમાર પારેખના પિતાશ્રી,
તે દિલીપભાઇ, સ્વ. ઉપેનભાઇ, તરુબેન, આશાબેન, ઇનાબેનના મોટાભાઇ,
તે ભારતીબેન, સ્મિતાબેનના જેઠ,
તે પાલિતાણાવાળા ધિરજલાલ વનમાળીદાસ શેઠના જમાઇ
શુક્રવાર તા.૨૦-૨-૨૬ના ધરમપુર મુકામે અરિહંતશરણ પામેલ છે.
સાદડી તથા લૌકિક વ્યવહારની પ્રથા બંધ રાખેલ છે.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.