Wednesday, February 1, 2023

Death



મોરબી નિવાસી હાલ કાંદિવલી 
ડો. ભોગીલાલ રાયચંદ મહેતાના પુત્ર વિજયભાઈના ધર્મપત્ની 
અ. સૌ. નયનાબેન (ઉં.વ. ૭૦) 
તે સ્વ. શિરીષભાઈ, નૌત્તમભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. નિરંજનભાઈ, ભરતભાઈ, અભયભાઈ, સ્વ. ડો. અનિલભાઈ, વિનોદીનીબેન નવનીતરાય વોરાના બંધુ પત્નિ , 
તે વૈભવ, ગૌરવના માતુશ્રી, 
તે વિરલ, તેજલના સાસુ, 
તે પિયર પક્ષે સ્વ. મોહનલાલ કરસનજી મહેતાના દીકરી 
મંગળવાર તા. ૩૧-૧-૨૩ ના અરિહંતશરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
***********
ડો .ભોગીલાલ રાયચંદ મેહતા પરિવારના 
નયનાબેન વિજયભાઈ મેહતાનું અવસાન થતા 
તેમની અંતિમયાત્રા બુધવાર તા.૦૧-૦૨-૨૦૨૩ના રોજ ૮:૪૫ કલાકે  
તેમના નિવાસસ્થાન 
માતૃપ્રભા બંગલો , રામ ગલ્લી , કાંદિવલી , મુંબઈ ૪૦૦૦૬૭ ખાતેથી 
દહાણુકર વાડી  સ્મશાનગૃહે  જવા નીકળશે.
તેમના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરશો  

-ભગીરથ બેરિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ 

-ભોગીલાલ રાયચંદ મેહતા પરિવાર 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.