Wednesday, February 8, 2023

Death


ખાખરેચી નિવાસી હાલ દાદર સ્વ. માણેકલાલ હુકમીચંદ સંઘવીના સુપુત્ર 
પ્રવીણચંદ્ર (ઉ.વ. ૮૩) 
તે હંસાબેનના પતિ , 
તે સચીન, સુરેખા સંજયભાઈ શાહ, દીના પરેશભાઈ દોશી તથા પ્રિતી ભાલેશભાઈ દોશીના પિતાશ્રી, 
તે બીજલના સસરા , 
તે પૂજા તથા યશવીના દાદા,  
તે વૈભવ, સાગર, પ્રાચી, ઉમંગ તથા અક્ષયના નાના, 
તે કાન્તીભાઈ , મહેન્દ્રભાઈ, લલિતભાઈ, ચંદનબેન તથા ધ્રુવલતાબેનના ભાઈ,  
તે સાસરા પક્ષે સ્વ. માણેકલાલ અમૃતલાલ શાહના જમાઈ 
બુધવાર તા ૮-૨-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની પ્રાર્થના શુક્રવાર  તા ૧૦-૨-૨૦૨૩ ના બપોરે ૩.૩૦ થી ૫ કલાકે શ્રી લખમશી નપુ હોલ ચંદાવરકર લેન, માટુંગા (ઈસ્ટ). મધ્યે રાખેલ છે.

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.