વાંકાનેર નિવાસી
નવલચંદ ભાયચંદ કરસનજી દોશી ઉંમર વર્ષ 84
તે રસીલાબેન ના પતિ,
તે યોગેશ તથા પ્રજ્ઞા બેન કમલકુમાર મહેતાના પિતાશ્રી,
તે જીનાબેનના સસરાજી,
તે જીનયના દાદા,
તે વ્રજલાલ સંઘરાજભાઇ સોલાણી ના જમાઈ
ગુરૂવાર તારીખ 9/2/2023 ના અરિહંત શરણ પામેલ છે
તેમની અંતીમ યાત્રા આજ રોજ તારીખ 9/2/2023 સવારે 10:00 કલાકે તેમના નિવાસસ્થાનેથી નિકળશે
એડ્રેસ :-
જવાસા રોડ
વાંકાનેર
🙏🙏🙏🙏🙏
🙏 ઉઠમણું 🙏
~~~~~~
તેમનુ ઉઠમણું આજે ગુરૂવાર તારીખ 9/2/2023 ના સાંજે 4:00 કલાકે રાખેલ છે
સ્થળ:-
ઉપાશ્રય,બજાર રોડ
વાંકાનેર
~~~~~~
🙏પ્રાર્થનાસભા🙏
~~~~~~
તેમની પ્રાર્થનાસભા શનિવાર તારીખ 11/2/2023 ના રોજ સવારે 11:00 કલાકે રાખેલ છે
સ્થળ:-
પ્રાણજીવન અવીચળ મહેતા જૈન વાડી,
દિવાનપરા,
વાંકાનેર.
~~~~~~
યોગેશ ભાઇ
99258 11841
82003 67747
~~~~~~
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.