Saturday, February 11, 2023

Death


રંગપર મોરબી નીવાસી હાલ થાણા 
સેવંતીલાલ જેઠાલાલ મહેતા (ઉં. વ.  ૮૨)  
તે સ્વ. શાન્તાબેન જેઠાલાલ વલ્લભદાસ મહેતાના સુપુત્ર, 
તે શોભનાબેનના પતિ, 
તે હિમાંશુ, દર્શન, પિન્કેશના પિતાશ્રી, 
તે વિનીતા, યોજના, મેહુલાના સસરા, 
તે આગમ, વિધિ, જિયા, વંશના દાદા,
તે સ્વ.નગીનદાસ , હસમુખ, સુરેશ, સ્વ. વિજ્યાબેન હર્ષદભાઈ મહેતા, રમીલાબેન સુરેશભાઈ વોરા, ઉર્મિલાબેન ચંદ્રકાંતભાઈ પટેલ, સ્વ. પદમાબેન જયસુખભાઇ મહેતાના ભાઈ,
તે ભાનુમતીબેન, સંધ્યાબેન, સ્વ. રેખાબેનના દિયર/જેઠ ,
તે શ્વસુર પક્ષે સ્વ. પરસોત્તમદાસ પ્રભુદાસ રૂપાપરાના જમાઈ 
શનિવાર તા. ૧૧-૦૨-૨૦૨૩ ના સ્વર્ગવાસ થયેલ છે.
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી B - ૩/૪૦૧, ઉન્નતિ વૂડ, ફેસ 2, ન્યુ હોરાઈઝન સ્કૂલની પાસે, રિજેન્સી ટાવર સામે, આનંદ નગર બસ ડેપોથી આગળ
ઘોડબંદર રોડ, થાણા વેસ્ટ થી મોગલ પાડા તળાવ પાસે, ઓવલા સ્મશાન ભૂમિ જશે ટાઈમ સાંજે ૪:૦૦ કલાકે 
સાદડી/પ્રાર્થના અને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરેશ મહેતા 9892953340
હસમુખ મહેતા 9819950481દર્શન મહેતા 7276183222  
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.