Friday, February 17, 2023

Death

જામ ખંભાળિયા નિવાસી હાલ વાંકાનેર 
સ્વ. નવલબેન ગોરધનદાસ મહેતાના પુત્ર 
પ્રતાપભાઈ (ઉં.વ. ૮૬) 
તે સ્વ. ઇન્દુમતીના પતિ, 
તે ગોંડલ સંપ્રદાય  નવકાર મહામંત્ર પ્રભાવક જગદીશ મુનિ મહારાજ સાહેબના સંસારીભાઈ, 
તે અજરામર સમિતિબાઇ મહાસતી , કૌશિકાબેન તથા ભાવેશના પિતા, તે ખીલોસનિવાસી સ્વ. મહેતા રતનબેન મગનલાલના જમાઈ
રવિવાર  તા. ૧૨-૨-૨૩ના વાંકાનેર મુકામે અરિહંતશરણ પામેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.