વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સ્વ. હિરાલાલ કશળચંદ પટેલના સુપુત્રી
ભાનુબેન હીરાલાલ પટેલ (ઉ. વ. ૭૯)
તે ચંદ્રકાન્ત, ધીરજલાલ, મુકેશ,બિનેશ, હરેશ , રાજેશ, સ્વ. ઈન્દુમતીબેન પ્રતીમા / રાજુબેન શાહ તથા બેતુલના બહેનનુ
મંગળવાર તા. ૧૪-૨-૨૦૨૩ ના રોજ અવસાન થયેલ છે.
તેઓની સ્મશાન યાત્રા મંગળવાર તા. ૧૪-૨-૨૦૨૩ ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે
બિનેશ.એચ.પટેલ એડવોકેટ,
૬૧-બી, પંચાયતનગર ,
શેરી નં. ૩, યુનિવર્સિટી રોડ,
રાજકોટ ખાતે થી નીકળશે.
તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
તેઓનુ ટેલિફોનીક બેસણું તા. ૧૬-૦૨-૨૦૨૩ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.
ચંદ્રકાન્ત એચ.પટેલ (એડવોકેટ)
ધીરજલાલ એચ.પટેલ
મુકેશ એચ.પટેલ(રીટાયર્ડ જી. ઈ. બી. એન્જીનીયર)
બિનેશ એચ.પટેલ (એડવોકેટ)
હરેશ એચ.પટેલ (એડવોકેટ)
રાજેશ એચ.પટેલ (એડવોકેટ)
🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.