Native :Juna Ghantila
Currently At : Nalasopara, Mumbai
Name of the deceased :Samjuben Chhabildas Lodaria
Age : 94 Years
Date of Death : 10-12-2013.
Husband : Late Chhabildas Lodaria
Currently At : Nalasopara, Mumbai
Name of the deceased :Samjuben Chhabildas Lodaria
Age : 94 Years
Date of Death : 10-12-2013.
Husband : Late Chhabildas Lodaria
Sons :Jagdish, Vinod, Mahendra, Pravin
Daughters-in-Law : Sarla, Shobhana,Varsha,Late Nayna
Daughters : Ranjanben Bharatkumar Shah, Rekhaben Jayantkumar Khandor
Grand Sons : Nipesh, Priyesh, Saumil, Sanjay,Kartik Grand Daughters : Ishita, Mona, Purvi, Hetal,
May Her Soul rest in eternal peace
જૂના ઘાંટીલા હાલ નાલાસોપારા સ્વ. છબીલદાસ લોદરીયાના ધર્મપત્ની સમજુબેન (ઉં. વ. ૯૪) ટીકર નિવાસી મહેતા મણીલાલ ગોકળના દીકરી મંગળવાર તા. ૧૦-૧૨-૧૩ના અરિહંતશરણ પામેલ છે. તે જગદીશ, વિનોદ, મહેન્દ્ર, પ્રવીણ, રંજનબેન ભરતકુમાર શાહ અને રેખાબેન જયંતકુમાર ખંડોરના માતુશ્રી. અ. સૌ. સરલા, શોભના, વર્ષા અને સ્વ. નયનાના સાસુ. નિપેશ, પ્રિયેશ, ઇશીતા, મોના સૌમીલ, પુર્વી સંજય, હેતલ કાર્તીકના દાદી. પ્રાર્થનાસભા ૧૨-૧૨-૧૩ ગુરુવારના ૩ થી ૫. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થના સ્થળ- મારૂ હોલ, સ્થા. ઉપાશ્રયની સામે, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇ.).
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.