Sunday, December 8, 2013

Death




Native :Jodiya
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Manjulaben Pravinchandra Gholani
Age : 71 Years
Date of Death : 06-12-2013.  
Husband : Late Pravinchandra Maganlal Gholani Son :Nimesh
Daughter-in-Law : Jigna 
Daughters : Rita Shaileshkumar Mehta, Priti Nileshkumar Shah
Brother-in-Law : Kumudchandra Father : Late Umedchand Dalichand Sheth
Mother : Late Vijyaben 
May Her Soul rest in eternal peace
 

જોડીયા (હાલ ઘાટકોપર) સ્વ. ધોલાણી પ્રવિણચંદ્ર મગનલાલના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૭૧) તે કુમુદચંદ્રના ભાભી, નિમેશ, રીટા શૈલેશકુમાર મહેતા, પ્રીતિ નિલેશકુમાર શાહના માતુશ્રી, જિજ્ઞાના સાસુ, કલકત્તા નિવાસી ગં. સ્વ. વિજયાબેન ઉમેદચંદ દલીચંદ શેઠના પુત્રી શુક્રવાર, ૬-૧૨-૧૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.