Sunday, April 7, 2013

Death



    
Native : Wankaner
Currently At : Mumbai

Name of the deceased : Divyaben Mahendrabhai Mehta
 Age : 72 Years 
Date of Death : 05-04-2013 
Husband :Mahendrabhai Ambavidas Mehta
Son : Nilesh 
Daughter-in-Law : Nayna
Daughters :Jayshreeben Jayendrakumar Gholani, Jyotiben Milankumar Mehta,Dinaben Hareshkumar Solani, Nipa Nileshkumar Lodaria 
Brothers-in-Law (Diyar): Late Hasmukhbhai, Rajendrabhai,

Sisters-in-Law(Nanand) : Jashwantiben, Late Anusuyaben, Hansaben 
Father : Late Amrutlal Panachand Doshi (Mota Vagudal)

May Her Soul rest in eternal peace



વાંકાનેર (હાલ મુંબઈ) મહેન્દ્રભાઈ અંબાવીદાસ મહેતાના ધર્મપત્ની દિવ્યાબેન (ઉં. વ. ૭૨) શુક્રવાર, ૫-૪-૧૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયશ્રીબેન જયેન્દ્રકુમાર ઘોલાણી, જ્યોતિબેન મિલનકુમાર મહેતા, દિનાબેન હરેશકુમાર સોલાણી, નીપા નિલેશકુમાર લોદરિયા, તે નિલેશના માતુશ્રી, નયનાના સાસુ, તે સ્વ. હસમુખભાઈ, રાજેન્દ્રભાઈ, જશવંતીબેન, સ્વ. અનસુયાબેન, હંસાબેનના ભાભી. પિયર પક્ષે મોટા વાગુદડ નિવાસી સ્વ. અમૃતલાલ પાનાચંદ દોશીના દીકરી. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી સોમવાર, ૮-૪-૧૩ના ૩ થી ૫. ઠે: નેમાણી વાડી, ૫૯-૬૧, ઠાકુરદ્વાર રોડ, ખત્તર ગલીની સામે, મુંબઈ-૨.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.