મોરબી નિવાસી ચંચળબેન મોહનલાલ મહેતાના સુપુત્ર
સ્વ. શશીકાંત મોહનલાલ મહેતાના ધર્મપત્ની
જ્યોતિબેન (ઉ.વ.૭૫)
તે શિલ્પા અને વિપુલના માતુશ્રી,
તે અમિતભાઈ તથા ઉર્વીના સાસુ ,
તે જાનવી , નમન અને આગમના દાદી,
તે વાંકાનેર નિવાસી (હાલ મદ્રાસ) મણીલાલ સૌભાગચંદ મહેતાના દિકરી ,
તે અનોપચંદ, ભોગીભાઈ, નગીનભાઈ, ઈન્દુભાઈ , સવિતાબેન તેમજ રંજનબેનના ભાભી ,
તે વિમળાબેન, કંચનબેન, ઈન્દુમતી તેમજ સુશીલાબેનના દેરાણીનું
શનિવાર તા.૦૭-૦૫-૨૦૨૨ ના રોજ અવસાન થયેલ છે.
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.