વાંકાનેર નિવાસી હાલ મુંબઇ રમણિકલાલ જુઠાભાઈ શાહના સુપુત્ર
રાજેન્દ્રભાઇ (ઉ. વ. ૬૫)
તે મહેન્દ્રભાઈ ,હસુમતીબેન ધીરજલાલ શાહ, રંજનબેન વિનોદરાય પારેખ, નયનાબેન દિનેશભાઇ પારેખના ભાઈ,
તે ઇલાબેન મહેન્દ્રભાઈ શાહના દિયર ,
તે ગૌતમ અને કોમલના કાકા,
તે ધરા અને હાર્દિકકુમાર હર્ષદભાઈ શાહના કાકાજી સસરા,
તે અરહમ અને અરહતાના કાકા દાદા
તે તત્વના કાકાનાના.
સોમવાર તારીખ ૧૬-૦૫-૨૦૨૨ના અરિહંત શરણ પામેલ છે.
🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.