Monday, May 2, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
ઉજમશીભાઈ સોમચંદ  મહેતાના સુપુત્ર 
ઇન્દ્રવદન ( ઉંમર વર્ષ ૭૧
તે ઇન્દીરાબેનના પતિ, 
તે સચિન બીજલના પિતાશ્રી,
તે સંદીપકુમાર તથા પ્રિયાના સસરા, 
તે વિનોદભાઈ, સ્વ.અશોકભાઈ,સુધાબેન તથા સાધ્વીજી વિરતિ કલાશ્રીજી મ. સાહેબ સંસારી ભાઈ,
ત્રિભોવનદાસ લાલચંદ શેઠના જમાઈ 
સોમવાર તા. ૦૨-૦૫-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે  
🙏🙏🙏🙏🙏
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.