મોરબી નિવાસી હાલ સાંતાક્રુઝ,
સ્વ. ભોગીલાલ કેશવલાલ શાહના સુપુત્ર
અનંતરાય (ઉ.વ.૮૬)
તે સ્વ. કુસુમબેનના પતિ,
તે રૂપા તથા સમીરના પિતા.
તે ભરતભાઈ તથા ફાલ્ગુનીબેનના સસરા,
તે સ્વ.સુશીલાબેન, સ્વ.નિર્મલાબેન, સ્વ.રંજનબેન, કુંદનબેન, ચેતનાબેનના ભાઈ,
તે રમેશભાઈ, આશિતભાઇ, ભરતભાઈ, મિતેશભાઈ, કુમુદબેન, જયશ્રીબેન, સ્વ. પન્નાબેન, મધુબેન, મીનાબેનના બનેવી
બુધવાર તા.૧૧-૦૫-૨૦૨૨ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.