વાંકાનેર નિવાસી દલપતભાઈ ડાહયાભાઈ સપાણીના સુપુત્ર
ભુપતભાઈ (ઉ. વ. ૮૦)
તે સ્વ. અનસુયાબેનના પતિ,
તે ચેતના, વીપીન, સ્મૃતિના પિતાશ્રી,
તે નિતીન, રૂપલ, ધર્મેશના સસરા,
તે યુઆનના દાદા,
તે મૈત્રી, લબ્ધિ, હસ્તિ, કુશ અને હિતના નાના,
તે સ્વ. પ્રભુલાલ,સ્વ. ધીરુભાઈ, સ્વ. કમુબેન, સ્વ. મંગુબેન, સ્વ. જુગલકિશોર, સ્વ. ભાનુબેન, અનિલભાઈ, સ્વ. ઇલાબેન તથા કુમુદબેનના ભાઈ,
તે હરગોવિંદદાસ સુખલાલ શાહના જમાઇ,
તે શશીકાંત, વિમલ, ભરત, મીના તથા દક્ષાના બનેવી
મંગળવાર તારીખ ૧૦-૦૫-૨૦૨૨ના રોજ અરિહંત શરણ પામેલ છે.
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.