Monday, July 8, 2013

Death



Native :Ghantila
Currently At : Borivali, Mumbai
Name of the deceased :Nagindas Kirchand Lodaria
Age : 86 Years
Date of Death : 06-07-2013.
Wife  :Vasumatiben

Sons : Vasant, Mahesh, Late Shailesh, Chetan
Daughters-in-Law : Late Minakshiben, Alkaben, Belaben
Daughters : Induben Bhogilal Sheth, Prafullaben Champaklal Dagli, Jyotiben Rajnikant Shah, Jagrutiben Nalinkumar Mehta, Gitaben Sandipkumar Modi
Brothers : Late Gulabchand, Late Amulakhbhai, Late Jamnadasbhai
Sisters : Late Muktaben,Hiraben, Labhuben, Late Jayaben, Late Lalitaben,Kanchanben
Fathers-in-Law : Raichand Amarshi Shah & Pranjivan Nagji Sanghavi


May His Soul rest in eternal peace 

ઘાંટીલા હાલ બોરીવલી નગીનદાસ કીરચંદ લોદરીયા (ઉં.વ. ૮૬), તે વસુમતીબેનના પતિ. તે રાયચંદ અમરશી શાહ, પ્રાણજીવન નાગજી સંઘવીના જમાઈ. તે વસંત, મહેશ, સ્વ. શૈલેષ, ચેતન, ઈન્દુબેન ભોગીલાલ શેઠ, પ્રફુલાબેન ચંપકલાલ ડગલી, જ્યોતિબેન રજનીકાંત શાહ, જાગૃતિબેન નલિનકુમાર મહેતા, ગીતાબેન સંદીપકુમાર મોદીના પિતા. તે સ્વ. ગુલાબચંદભાઈ, સ્વ. અમુલખભાઈ, સ્વ. જમનાદાસભાઈ, સ્વ. મુકતાબેન, હીરાબેન, લાભુબેન, સ્વ. જયાબેન, સ્વ. લલીતાબેન, કંચનબેનના ભાઈ. તે સ્વ. મીનાક્ષીબેન, અલકાબેન, બેલાબેનના સસરા ૬-૭-’૧૩ શનિવારે અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની ભાવયાત્રા ૯-૭-’૧૩ મંગળવારના સંભવનાથ દેરાસર, જાંબલી ગલી, બોરીવલી (વેસ્ટ), ૯-૩૦ થી ૧૧-૩૦.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.