Saturday, July 6, 2013

Death



Native : Khakhrechi
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Kirti Tribhovandas Sheth
Age : 58 Years
Date of Death : 05-07-2013.
Wife  :Rita
Son : Kaushik
Daughter : Kinjal
Father : Tribhovandas Lalchand Sheth 
Mother : Jayaben
Brothers : Jayesh, Nilesh, Dharmesh
Sisters : Indira Indravadan, Padma Jagdishbhai,Nayna Vijaybhai,Rakhsa Divyeshbhai, Harsha Vijaybhai, Mayuri Viralbhai, Sadhviji Hans_shruti Ma. Sa.
Father-in-Law : Shah Laxmichand Tarachand (Wankaner)

May His Soul rest in eternal peace 
ખાખરેચી (હાલ ઘાટકોપર) જયાબેન ત્રીભોવનદાસ શેઠના પુત્ર કિર્તી (ઉં. વ. ૫૮) જે વાંકાનેર નિવાસી લક્ષ્મીચંદ તારાચંદ શાહના જમાઈ, રીટાના પતિ, કૌશિક, કીંજલના પિતાશ્રી, જયેશ, ઈંદિરા, ઈંદ્રવદન, પદમા જગદીશભાઈ, નયના વિજયભાઈ, રક્ષા દિવ્યેશભાઈ, હર્ષા વિજયભાઈ, મયુરી વીરલભાઈ, ધર્મેશ, નીલેશ, સાધ્વીજી હંસશ્રુતી મ.સાહેબના ભાઈ ૫-૭-૧૩ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તેની ભાવયાત્રા બન્ને પક્ષ તરફથી રવિવાર ૭-૭-૧૩ના ૯ કલાકે. સ્થળ: કે. વી. કે. હાઈસ્કૂલ, શ્રી ચિંતામણી પાર્શ્ર્વનાથ દેરાસરની પાછળ, સાઈનાથ નગર, સંધાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.