Saturday, January 5, 2013

Death


    

Native : Wankaner
Currently At : Bhayander,Mumbai
Name of the deceased : Bharatbhai Vanechand Shah
Age : 61 Years
Date of Death : 01-01-2013
Wife  : Ranjanben
Son : Jignesh
Daughter : Binal
Brothers : Jayeshbhai, Pareshbhai
Sisters :  Ushaben Arvindkumar Mehta,Bhartiben Harshadbhai Mehta,Niteben Dilipkumar Mehta
Father : Vanechand Popatlal Shah
Mother : Late Hiraben
Father-in-Law : Lodaria Chhabildas Jasraj
May His Soul rest in eternal peace



વાંકાનેર હાલ ભાયંદર ભરતભાઇ વનેચંદ શાહ (ઉં. વ. ૬૧) ૧-૧-૧૩ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. હીરાબેન અને વનેચંદ પોપટલાલ શાહના પુત્ર. રંજનબેનના પતિ. જીગ્નેશ, બીનલના પિતા. લોદરીયા છબીલદાસ જસરાજના જમાઇ. તે જયેશભાઇ, પરેશભાઈ, ઉષાબેન અરવિંદકુમાર મહેતા, ભારતીબેન હર્ષદભાઇ મહેતા તથા નીતાબેન દીલીપકુમાર મહેતાના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૫-૧-૧૩ના ૪ થી ૫.૩૦ રાજસ્થાન હોલ, ૬૦ ફીટ રોડ, ભાયંદર (વે.). લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.