Native : Wankaner
Currently At : Songadh & Sion Mumbai
Name of the deceased : Dhirajlal Dalpatbahi Sapani
Age : 88 Years
Date of Death : 24-12-2012
Wife : VasantbenCurrently At : Songadh & Sion Mumbai
Name of the deceased : Dhirajlal Dalpatbahi Sapani
Age : 88 Years
Date of Death : 24-12-2012
Brothers : Late Prabhulalbhai, Jugalkishore, Bhupatbhai, Anilbhai
Sisters : Late Kamlaben, Manguben, Bhanuben, Late Ilaben, Kumudben
Nephews: Mahendrabhai, Praffulbhai, Vijaybhai, Sunilbhai,Hiten, Vipin, Mayur, Nemish
Father : Late Dalpatbhai Dahyabhai Sapani
Mother : Late DudhibenFather-in-Law : Late Manilal Saubhagyachand Mehta
Brothers-in-Law: Jaysukhbhai, Late Kishorebhai
May His Soul rest in eternal peace
વાંકાનેર નિવાસી (હાલ સોનગઢ) સ્વ. દુધીબેન અને સ્વ. દલપતભાઈ ડાહ્યાભાઈ સપાણીના પુત્ર ધીરજલાલ (ધીરૂભાઈ) (ઉં.વ. ૮૮) તે વસંતબેનના પતિ. સ્વ. પ્રભુલાલભાઈ, જુગલકિશોર, ભૂપતભાઈ, અનિલભાઈ, સ્વ. કમળાબેન, મંગુબેન, ભાનુબેન, સ્વ. ઇલાબેન, કુમુદબેનના ભાઈ., મહેન્દ્રભાઈ , પ્રફ્ફૂલભાઈ, વિજયભાઈ સુનીલભાઈના કાકા તથા હિતેન, વિપિન, મયુર અને નેમીશના ભાઈજી તેમ જ સ્વ. મણિલાલ સૌભાગ્યચંદભાઈ મહેતાના જમાઈ. જયસુખભાઈ, સ્વ. કિશોરભાઈના બનેવીએ તા. ૨૪-૧૨-૨૦૧૨ના રોજ સોનગઢ મુકામે દેહ પરિવર્તન કરેલ છે. (સાદડી, લૌકિક વ્યવહાર બંધ છે.) ઠે.: સાધના સદન, સોનગઢ.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.