મોરબી નિવાસી સોલાણી જગજીવન પોપટલાલના સુપુત્ર
ચંપકભાઈ જગજીવન સોલાણી ઉમર વર્ષ ૮૬
તે હીનાબેન જીગ્નેશભાઈ શાહ, શૈલાબેન વિનયભાઈ મહેતા તથા હિરેનભાઈ ના પિતાશ્રી,
તે સોનલબેન ના સસરાજી,
તે પ્રેમના દાદા
તે વાંકાનેર નિવાસી કસ્તુરચંદ વીરપાલ દોશીના જમાઈ નો
રવિવાર તા. ૦૪-૧૦-૨૦૨૦ ના રોજ શ્રી પાર્શ્વનાથ દાદાનું સ્મરણ કરતા સમાધિપૂર્વક દેહવિલય થયેલ છે.
હાલના સંજોગોને ધ્યાનમાં લઈને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.🙏












