Wednesday, October 7, 2026

શ્રી મચ્છુકાંઠા સમાજ આયોજીત ગીરનાર યાત્રા પ્રવાસ




 *શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ* 

*💥 આયોજીત ગિરનાર તીર્થ સ્પર્શના યાત્રા તથા પંચ તીર્થ યાત્રા 💥*


*|| શ્રી નેમીનાથાય નમઃ ||*


*પરમ કૃપાળુ પરમાત્મા ની અસીમ કૃપા થી સહર્ષ જણાવવા નું કે એક બીજા ના સપ્રેમ સ્નેહ ના સથવારે "શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ-મુંબઈ" આયોજીત તીર્થ યાત્રા માં આપ સૌ જ્ઞાતિજનોને હરખ ભેર જોડાવા આમંત્રણ પાઠવીએ છીએ"*

*💥 "મચ્છુકાંઠા" ના સથવારે આપણા સ્નેહધાગા સંગ પ્રભુજી ના ભાવભીના દર્શન, સેવા - પૂજા નો અનેરો લાભ મળશે આ તીર્થયાત્રા શ્રી ગિરનાર તીર્થ, વંથલી, સોમનાથ-પ્રભાસ પાટણ, ઉના અજાહરા, સાવરકુંડલા યાત્રા એ જવા શુભ પ્રયાણ*

 *તારીખ 08/01/2027 ને શુક્રવાર થી તારીખ 13/01/2027 ને બુધવાર સવારે રિટર્ન.*

*💥 બુકિંગ ટાઈમ:- 💥*

 *➡️ ગુરૂવાર તારીખ 08/10/2026 થી શનિવાર તારીખ 10/10/2026* 

*💥 સમય:- બપોરે 02:00 થી સાંજે 05:00 કલાક સુધી 💥*

*➡️ તીર્થયાત્રા નો નકરો વ્યક્તિ દીઠ રૂપિયા "2700/-" રાખવામાં આવેલ છે* 

*➡️ તથા ગીરનાર રોપ વે માં આવવા નું હોય તો તેમણે વ્યક્તિ દીઠ રૂપિયા "700/-" અલગથી આપવાના રહેશે.*

*➡️ તા.ક. વહેલા તે પહેલા ના ધોરણે બુકિંગ "મચ્છુકાંઠા સમાજ" ની ઓફિસે કરવામાં આવશે.* 

*➡️ 3AC ની ટિકિટ ન મલે તો સ્લીપર કલાસ ની ટિકિટ લેવામાં આવશે તેની ખાસ નોંઘ લેશોજી*

*➡️ સંજોગાવશાત કાર્યક્રમ માં ફેરફાર કરવાનો હક્ક કમિટી ને અબાધિત છે* 

*➡️ તીર્થ યાત્રા પ્રવાસ શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ ના જ્ઞાતિજનો પુરતું સીમીત (મર્યાદીત) છે*


*➡️ બુકિંગ કરનાર દરેક વ્યક્તિ નું આધાર કાર્ડ ની બે ઝેરોક્ષ કોપી આપવાની ફરજીયાત રહેશે*


*અધ્યક્ષ:-*

*શ્રી ચેતનભાઈ સેવંતીલાલ સંઘવી*

*📲 99697 20389*

*શ્રી પરેશભાઈ વનેચંદ શાહ*

*📲 98203 73700*


*💥મચ્છુકાંઠા સમાજ ની ઓફિસ :-💥* 

*શ્રી શાહ જગજીવન ભાઈચંદ કાર્યાલય,* 

*૪૦૩, કપુરવાલા બિલ્ડીંગ, ૨૧૮/૨૨૦ સેમ્યુઅલ સ્ટ્રીટ,*

*મસ્જીદ બંદર.*

💎🪷💎🪷💎🪷💎

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.