*અતિ દુઃખદ સમાચાર*
*અરિહંત શરણ*
*શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ*
[ વાંકાનેર નિવાસી હાલ ભિવંડી / મુંબઈ ]
*સ્વ. હરગૌરીબેન (હેમાબેન) કિશોરભાઈ શેઠ (ઉ.વ. ૮૧)* તે સ્વ કિશોરભાઈ રેવાશંકર શેઠના પત્ની.
તે શ્રી કિરણભાઈ, અ.સૌ. ભાવનાબેન પરાગભાઇ શાહ ના માતુશ્રી. અ.સૌ. ભૂમિબેન કિરણભાઈ શેઠ તથા શ્રી પરાગ શાહના સાસુ. દેવાંશ તથા પાર્શવના દાદી. વૃષ્ટિ પરાગ શાહના નાની. શ્રી રેવાશંકર દલીચંદ શેઠના પુત્રવધૂ. ભારતીબેન અરવિંદભાઈ શાહ
સ્વ. જ્યોત્સના દફતરી તથા
સંધ્યા મુકેશ શાહના બહેન
સ્વ. પ્રભાબેન છોટાલાલ શાહ તથા સ્વ. સુશીલાબેન જયંતિલાલ સંઘવીના ભાભી. પિયર પક્ષે સ્વ. લલીતાબેન જેવતલાલ દોશીના સુપુત્રી.
*શનિવાર તા. ૧૦/૧૦/૨૦૨૬ના* રોજ અરિહંત શરણ પામેલ છે.
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના...
*સ્મશાન યાત્રા*
*તા. ૧૧/૧૦/૨૦૨૬, રવિવાર, સવારે ૯:૦૦ કલાકે,*
*નિવાસ સ્થાનેથી*
*દુર્ગેશ પાર્ક, ૪/૧૦૬ પ્રાકૃતા બીલ્ડીંગ, સિદ્ધિવિનાયક કાલ્હેર મંદિરની બાજુમાં, ભિવંડી - ૪૨૧૩૦૨.*
*સ્મશાન*
વૈકુંઠ ધામ, બાલકુમ પાડા, ભિવંડી.
*લિ.*
*શ્રી કિરણભાઈ કિશોરભાઈ શેઠ (પુત્ર)*
*ભાવના પરાગભાઈ શાહ (પુત્રી)*
*લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે*

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.