*અરિહંત શરણ*
*શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ*
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ કાંદિવલી,
શ્રી ગુલાબચંદ પોપટભાઈ શાહ ના સુપુત્ર *દિનેશભાઈ* (ઉ.વ. ૮૦ ) તે માયાબેન ના પતિ આશિષ તથા રૂપલ ના પિતા, તે જલ્પા તથા રાહુલકુમાર ના સસરા, તે ક્રિશ ના દાદા - મંથન તથા કિયાન ના નાના તે સ્વ. વિનોદભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. વસંતભાઈ તથા સ્વ. પુષ્પાબેન ના ભાઈ.
પિયર પક્ષે સ્વ, મોહનલાલ પાનાચંદ પારેખ ના જમાઈ
તા. ૧૯/૧૦/૨૬ ના આસો સુદ-૮ ને રાતના ૯ કલાકે અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા ૨૦/૧૦/૨૬ ના સાંજના ૪ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ્થાન - દિનેશભાઈ ગુલાબચંદ શાહ
કમલવિહાર, G-વિંગ ૧લે માળે ફ્લેટ નં. ૧૦૧
ફોન નં. 9321149133

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.