Monday, October 12, 2026

અરિહંત શરણ

 



*🙏 અરિહંત શરણ🙏*

*શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ*

અરિહંત શરણમ 

દિગંબર જૈન મરણ 


મચ્છુ કાંઠા વિશાશ્રી માળી જૈન સમાજ 

વાંકાનેર નીવાસી હાલ મુંબઈ વિલે પાર્લે વેસ્ટ 

સ્વ. કમળાબેન જમનાદાસ શેઠના સુપુત્ર ચિ. ચંદ્રવદન જમનાદાસ શેઠ ઉંમર વર્ષ 79,

તે સરોજબેન ના પતિ, 

ચિ. મિલન તથા ચિ. નિશાંતના પિતાશ્રી, અ. સૌ. અમીશા તથા અ. સૌ. અલકાના સસરા તે નરેન્દ્ર, દિપક, અ. સૌ. કિર્તીદા નરેન્દ્રકુમાર સંઘવી ના ભાઈ, તે ચિ. રાઉલ, ચિ. સાહિલ, ચિ. ટ્વીશા, ચિ. કિયાન, ચિ. સાનવી, ચિ. સનય તથા ચિ. તાશી ના દાદા, તે  

અ. સૌ. હસુંમતિ તથા અ. સૌ. દીપ્તિના જેઠ તે ચિ. હેમાંગ, ચિ. મૌલિક તથા ચિ. કુશલ ના ભાઈજી, તે અ. સૌ. દિશા તથા ચિ. ડીમ્પી ના મામા. પિયર પક્ષે સ્વ. કાંતિલાલ છગનલાલ મહેતા ( કે.સી. મહેતા) ના જમાઈ તથા રાજેન્દ્ર, કમલેશ, નીલા મહેશકુમાર શાહ ના બનેવી. 


તારીખ 11 -10 -26 ના 

રવિવારે સમાધિ પૂર્વક અરિહંત શરણ પામેલ છે તેમની અંતિમ યાત્રા તારીખ 12 -10-26 ના 

 *સોમવારે સવારે* આઠ (8-00) કલાકે નિવાસસ્થાને

થી પવન હંસ સ્મશાન ભૂમિ, એસ. વી રોડ. વિલે પાર્લે મુંબઈ ખાતે નીકળશે 


 *પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે* 


 *નિવાસસ્થાન* : 205 રાજનિકેતન, બાપુભાઈ વસી રોડ, વિલે પાર્લે વેસ્ટ મુંબઈ 


 *નિશાંત શેઠ* : 8879418581

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.