Tuesday, September 15, 2020

Death

 શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન 

     જન્મ : ૦3-૧૦-૧૯3૯           અરિહંત શરણ : ૧૫-૯-૨૦૨૦

વાંકાનેર નિવાસી  ‌હાલ માટુંગા(C.R) મુંબઈ 
લીલાવંતીબેન વૃજલાલ અમૃતલાલ શાહના સુપુત્ર, 
સમાજભુષણ વિનોદરાય વૃજલાલ શાહ (V V Shah)( ઉ. વ. ૮૧ )
(MVJ સમાજના માજી ટ્રસ્ટી તથા યુવક મંડળના માજી પ્રમુખ ) 
તે સ્વ. નિરંજનાબેનના પતિ,  
તે‌ શેતલ, જસ્મી, હેમલ તથા ઉર્વશીના પિતાશ્રી,  
તે અમીષા, મંદારકુમાર, ઉમિતકુમાર ‌તથા સ્વ. સંદિપકુમારના સસરાજી, 
તે હેત તથા સ્મિતના દાદા,  
તે હર્ષલ, ક્રિષા, આશના તથા ઉન્નતિના નાના, 
તે સ્વ. વિનોદીનીબેન હસમુખરાય શાહ , સ્વ. અશોકભાઈ, સ્વ. પ્રદીપભાઈ તથા      સ્વ. હસમુખભાઈના ભાઈ.
જામનગર નિવાસી સ્વ. વાડીલાલ રવજીભાઈ પટેલના જમાઈ,  
મંગળવાર ભાદરવા વદ ૧3 ને તા.‌ ૧૫-૯-૨૦૨૦ ના રોજ  અરિહંત શરણ પામેલ છે.
સંજોગો‌વસાત‌‌ પ્રાર્થના તથા  લૌકીક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.