વાંકાનેર નિવાસી હાલ ભાયંદર
વનેચંદ પોપટલાલ શાહના સુપુત્રી
નીતાબેન દિલીપકુમાર મહેતા (ઉં. વ. ૬૪)
તે વિરલના માતુશ્રી,
તે મિનલના સાસુ,
તે ઈશાની અને પ્રિયાંશના દાદી,
તે સ્વ.ભરતભાઈ રમણીકલાલ મહેતાના ભાભી
તે પારુલના જેઠાણી,
તે પ્રિયલ અને હર્ષલના ભાભુ,
તે સ્વ.ભરતભાઈ,જયેશભાઈ,પરેશભાઈ,સ્વ. ભારતીબેન,ઉષાબેનના બહેન
તા:૧૦-૦૪-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા તા.૧૧-૦૪-૨૦૨૫ ને શુક્રવાર સાંજે ૪:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને થી નિકળશે
નિવાસ સ્થાન:-
B/207-8, Rishabh Apt No.2,
Behind Wellness Medical Shop,
Station Road, Bhayander(w)
Mob. Jignesh(9820772226)
તેમની પ્રાર્થના સભા રવિવાર તા ૧૩-૪-૨૦૨૫ ના બપોરે ૦૪.૦૦ થી
૬.૦૦ રાખેલ છે
સ્થળ :
રાજસ્થાન હોલ ૬૦ ફીટ રોડ, Bhayander(w)
9820373700 પરેશ શાહ
૬.૦૦ રાખેલ છે
સ્થળ :
રાજસ્થાન હોલ ૬૦ ફીટ રોડ, Bhayander(w)
9820373700 પરેશ શાહ
9892770233 વિરલ મહેતા
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.