Saturday, August 17, 2013

Death


Native :Wankaner
Currently At : Dahanu
Name of the deceased :Hasmukhrai Fatehchand Shah
Age : 71 Years
Date of Death : 13-08-2013.
Wife  :Pratibhaben
Sons : Rajesh, Kaushik, Rushabh
Sisters : Kumudben, Manjulaben, Meenaben, Ushaben
Father : Late Fatehchand Dharamshi Shah
Father-in-Law : Late Mansukhlal Virpal Parekh (Kolkata)

May His Soul rest in eternal peace 


વાંકાનેર હાલ દહાણુ સ્વ. ફતેહચંદ ધરમશી શાહના પુત્ર હસમુખરાય (ઉં. વ. ૭૧) તે પ્રતીભાબેનના પતિ. તે રાજેશ, કૌશીક, રૂષભના પિતા. કુમુદબેન, મંજુલાબેન, મીનાબેન, ઉષાબેનના ભાઇ. કલકત્તા નિવાસી સ્વ. મનસુખલાલ વીરપાળ પારેખના જમાઇ ૧૩-૮-૧૩ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા ૧૮-૮-૧૩ને રવિવારના ૧૦ થી ૧૨ સ્થળ: શ્રી સીમંધર સ્વામી જૈન દેરાસર, ઇરાની રોડ, જલારામ મંદીર પાસે, દહાણુ રોડ (વે.). લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.