Native : Wankaner
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased : Jayashreeben Gunvantbhai Doshi
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased : Jayashreeben Gunvantbhai Doshi
Age : 75 Years
Date of Death : 02-11-2012
Date of Death : 02-11-2012
Husband :Gunvantbhai
Father-in-Law : Abhechand Karsanji Doshi
Sons : Chetan, Bhalesh
Daughters-in-Law : Leena, Jasmine
Daughter : Shaila Himanshu Doshi
Brothers-in-Law :Bhogibhai, Late Rajnibhai, Chandrakantbhai, Mahendrabhai, Kirtibhai
Sisters-in-Law : Jashvantiben, Indiraben, Nitaben
Father : Late Ratilal Chhaganlal Solani May her soul rest in eternal peace
વાંકાનેર હાલ ઘાટકોપર ગુણવંતરાય અભેચંદ દોશીના ધર્મપત્ની, સૌ. જયશ્રીબેન (ઉં. વ. ૭૫) તે ચેતન, ભાલેશ તથા શૈલા હિમાન્શુ દોશીના માતુશ્રી, લીના, જસ્મીનના સાસુજી, ભોગીભાઇ, સ્વ. રજનીભાઇ, ચંદ્રકાંતભાઇ, મહેન્દ્રભાઇ તથા કિર્તિભાઇ, જશવંતીબેન, ઇન્દિરાબેન, નીતાબેનના ભાભી, પિયરપક્ષે સ્વ. રતિલાલ છગનલાલ સોલાણીના પુત્રી, તા. ૨-૧૧-૧૨ને શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૪-૧૧-૧૨ના રવિવારે ‘પારસધામ’ વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ), બપોરે ૩થી પ. (ચક્ષુદાન કરેલ છે.)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.