વાંકાનેર હાલ પૂના સ્વ. જેવંતલાલ નરભેરામ પારેખના પુત્ર રજનીકાંત (ઉં. વ. ૭૦) ગુરુવાર, તા. ૧૬-૨-૧૭ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનોદીનીબેનના પતિ. તે સ્વ. ચંદુલાલ જસરાજ પારેખના જમાઇ. તે પિયુષ, પારસના પિતાશ્રી. તે દીપ્તી, દર્શનાના સસરા. તે હર્ષ, અનુષ્કા, ઇશાના દાદા. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૮-૨-૧૭ના ટાઇમ સવારે ૧૦ થી ૧૧.૩૦. સ્થળ: કેદારી ગાર્ડન, વાનવડી, ફાતીમાનગર, પુના.
***********************************************************
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ પ્રભાબેન અંબાવીદાસ અવીચળ મહેતાના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૮)નું દેહપરિવર્તન તા. ૧૪-૨-૧૭ના થયેલ છે. તે સ્વ. દિવ્યાબેનના પતિ. સ્વ. હસમુખભાઈ, રાજેન્દ્રભાઈ, જશવંતીબેન જમનાદાસ પારેખ, સ્વ. અનસુયાબેન છોટાલાલ ગાંધી, સ્વ. હંસાબેન મહિપતરાય શાહના ભાઈ. નિલેશ, સ્વ. જયશ્રીબેન જયેન્દ્રકુમાર ધોલાણી, જ્યોતિબેન મીલનકુમાર મહેતા, દિપ્તિબેન હરેશકુમાર સોલાણી, નીપા નિલેશકુમાર લોદરિયાના પિતાશ્રી. શ્ર્વસુર પક્ષે મોટા વાગુદડવાળા અમૃતલાલ પાનાચંદ દોશીના જમાઈ. ભાવયાત્રા શનિવાર તા. ૧૮-૨-૧૭, ૧૧ થી ૧ શ્રી ક્ષેેત્રપાલ જૈન અતિથિભવન, ૧, ઝાવબાવાડી, રામ મંદિર નજીક, ચીરા બજાર રોડ, ઠાકુરદ્વાર, મુંબઈ-૨.