Monday, November 17, 2025

Funeral/Death


 

સ્મશાન / અવસાન


શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન મરણ
મંજુલાબેન અનંતરાય ચત્રભુજ દોશીના સુપુત્ર 
કૌશિકભાઈ (ઉ.વ. ૫૬) તા-૧૬/૧૧/૨૦૨૫  રવિવાર ના રોજ નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.
તે જાગૃતી બેનના પતિ, વિરાજના પિતાશ્રી, સલોનીના સસરા, નીલાબેન ખાંતીલાલ વોરા, જયેશભાઈ, ગીતાબેન ચેતનભાઈ શાહ, તથા હિતેશભાઈના ભાઈ, સોનલબેનના દિયર તથા પ્રીતિબેનના જેઠ,મીત-રીચા, દ્વિતી, જીયાના કાકા, 
સ્વ. પ્રતાપરાય, રસિકભાઈ, હિંમતભાઈ, દિનેશભાઈ, વિમલાબેન રસિકલાલ પટેલ, હીરાબેન મનસુખલાલ મહેતાના ભત્રીજા,
શ્વસુરપક્ષે નિર્મળાબેન ચંદુલાલ અમૃતલાલ શાહ (વાંકાનેર વાળા) હાલ કાંદિવલી ના જમાઈ , કમલેશભાઈ, મિતેશભાઈ, ઉર્વશીબેન શિશિરકુમાર શાહ, રાજેશભાઈ, પરાગભાઈના બનેવી, 
નિલેશભાઈ ચંદુલાલ મહેતાના વેવાઈ
મોસાળ પક્ષે લીલાવતીબેન ત્રિભુવનદાસ મહેતા (ઘેટીવાળા), પ્રભાબેન મોતીચંદ ગાંધી( જેસરવાળા), નિર્મળાબેન અમૃતલાલ પારેખ (શિવેન્દ્રનગર વાળા) ના ભાણેજ 
તેમની અંતિમયાત્રા તા ૧૭/૧૧/૨૦૨૫ સોમવારે તેમના નિવાસ સ્થાને થી સવારે ૯:૦૦ કલાકે દહાણુકાર વાડી, કાંદિવલી વેસ્ટ સ્મશાને જશે.
સ્થળ: સી-૨૦૪, ભૂમિ એન્ક્લેવ, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટ, મુંબઈ-૬૭

Saturday, November 15, 2025

Funeral/Death


પડધરી નિવાસી (હાલ કાંદીવલી)
કેતન છબીલદાસ પટેલના ધર્મપત્ની
ભારતીબેન કેતનભાઇ પટેલ  (ઉં.વ.૫૪)
તે માતુશ્રી લતાબેન છબીલદાસ પટેલના પુત્રવધુ,
તે નિલેશભાઈ, જીતેનભાઈના ભાભી, 
તે વિધિના મમ્મી,
તે પિયરપક્ષે ગં.સ્વ.લીલાબેન ગોવર્ધનભાઈ ધનજીભાઈ વારિયાના પુત્રી, 
તે હર્ષાબેન મનીષભાઈ વારિયા,ગીતાબેન પ્રવીણભાઈ આશિયાણી,
ભાવેશભાઈ તથા શિલ્પાબેનના બેન
શુક્રવાર ૧૪-૧૧-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયેલ છે 
તેમની અંતિમયાત્રા 
શનિવાર ૧૫-૧૧-૨૦૨૫ 
કાંદીવલી વેસ્ટ તેમના નિવાસસ્થાનેથી નીકળશે
Time : 9.30 AM
દહાણુકર વાડી સ્મશાનભૂમિ 
કાંદીવલી વેસ્ટ
Address :- Ketan Patel 
A-2001, Sai Krupa SRA Chs Ltd, 
M G Cross Road No.1, Kandivali West, Mumbai 400067
Mo 9320187525
પ્રાર્થનાસભા ૧૬-૧૧-૨૫ના રોજ ૩:૦૦ થી ૫:૦૦ માં રાખેલ છે 
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ (મોટા ઉપાશ્રય) 
૫ મે માળે,
પારેખ લેન એસ. વી. રોડ 
કાંદીવલી (વેસ્ટ) 
(લૌકિક વ્યવહાર બંધ છે)

Thursday, November 13, 2025

Funeral/Death


 


🙏 SAD Demise🙏
With deep sorrow, we inform you of the passing of our beloved Hema Gandhi.
The cremation will take place today at 5:30 PM. From below mentioned address
We request your prayers for the departed soul 🙏🏻
Address 
501/B wing, Vastu Riddhi, Pumphouse, near parsi colony, Andheri east, mumbai- 400093
લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે

મોરબી નિવાસી હાલ અંધેરી 
સ્વ. સવિતાબેન હિંમતલાલ વલમજી ગાંધીના પુત્ર 
સ્વ. બીપીનના ધર્મપત્ની હેમાબેન ( ઉ. વ. ૬૯ ) 
તે જાસ્મીના તથા હાર્દિકના માતુશ્રી, 
તે મિતેશકુમાર તથા વીણાના સાસુ, 
તે મહેશભાઈ , નીલાબેન,અરુણાબેન, ઇન્દિરાબેન,ચંદ્રિકાબેન તથા સ્વ. નીતાબેનના ભાભી, 
તે સંધ્યાબેનના જેઠાણી, 
તે ધ્રુવીના દાદી, 
તે દર્શનના નાની, 
તે કૃશાંતના મોટા મમ્મી, 
તે પિયર પક્ષે સ્વ. કાંતિલાલભાઈ ફકીરચંદભાઈ શાહના પુત્રી, 
તે સ્વ.ભાનુબેન , સ્વ .મધુબેન , કલ્પનાબેન , સ્વ.કિરણબેન, સ્વ.ભુપેન્દ્રભાઈ તથા જયેશભાઈના બેન 
ગુરૂવાર તારીખ ૧૩-૧૧-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે.
(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)
Res Add : 501/B , Vastu Riddhi, Pump House, Near Parsi colony, Andheri East Mumbai 93 
Hardik Gandhi 9619063666l
Mahesh Gandhi 9821004652




Wednesday, November 5, 2025

Funeral/Death




ટિકર (રણની) નિવાસી હાલ કાંદિવલી 
રાજેશ પ્રભુદાસ સંઘવી (ઉ. વ. ૬૫)
તે જયશ્રીબેનના પતિ,
તે મેહુલના પિતા,
તે વસુમતીબેનન સૂર્યકાંતભાઈ મેહતા તથા રસીલાબેન યશવંતભાઈ શાહના ભાઈ,
તે નિયતિના સસરા,
સ્વ.રંજનબેન રવિચંદભાઈ ગાંધીના જમાઈ,
સ્વ. કમલેશ, રાજેશ, વિજયના બનેવી 
તા. ૫-૧૧-૨૦૨૫ ના બુધવારના  અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા ૫-૧૧-૨૦૨૫ ના રાત્રે ૮.૩૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી

:નિવાસ સ્થાન:
વાઈસરોય કોર્ટ ફ્લેટ નંબર ડી,
દત્તાની પાર્ક,
ઠાકોર વિલેજ,
કાંદીવલી ઇસ્ટ
મેહુલ સંઘવી 9920694899
જયશ્રી સંઘવી  7303963695
( લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે )
**************

Sunday, October 19, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ રાજકોટ
ગં.સ્વ.વસુમતીબેન તથા સ્વ.હસમુખરાય વનેચંદ શાહના સુપુત્ર
અશોકકુમાર  
તે કિરણબેન (કવિતાબેન)ના પતિ, 
તે ધરણેન્દ્ર (પિન્ટુ )ના પપ્પા, 
તે રીટાબેન,  નીતાબેન, સ્વ.હેમન્દ્રભાઈ (ઢેબર ભાઈ)ના ભાઈ, 
તે શિલ્પાબેનના સસરા, 
તે મોક્ષના દાદા, 
તે ભાણવડવાળા સ્વ. હેમતલાલ રામજીભાઈ મહેતાના જમાઈનું  
આજરોજ રવિવાર તા.૧૯-૧૦-૨૦૨૫ના અવસાન થયેલ છે.  
તેમની સ્મશાન યાત્રા આજરોજ ૫:૦૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન ગોપાલનગર-૬, મોહિત કોમ્પલેક્ષ ખાતેથી નિકળશે 
અને રામનાથપરા મુક્તિધામ જશે.
નોંધ:- લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Mo:- 99254 55982

Saturday, October 18, 2025

Death


મોરબી નિવાસી હાલ મલાડ, 
કાંતિલાલ કેશવલાલ દોશી (ઉં. વ. ૯૪) 
તે જયશ્રીબેનના પતિ, 
તે રાજેશભાઈ, અતુલભાઇ, સોનલબેનના પિતાશ્રી,
તે પ્રીતિ, સ્વ. મીતાબેન, આરતી, દર્શનભાઈના સસરા,
તે શ્રુતિ વિરલ શાહ, શ્રેણિક, ખ્યાતિ, ધ્રુવીન, મોનીલ, તનિલ, સલોની, વિધિના દાદા, 
તે પ.પૂ. જીનેન્દ્ર વલ્લભ મ.સા., સ્વ.મનહરલાલ, સ્વ. સુમતિભાઈના મોટાભાઈ,
તે  વાંકાનેર નિવાસી સ્વ. હાકેમચંદ જુઠાલાલ શાહના જમાઈ
ગુરુવાર તા. ૧૬-૧૦-૨૫ના અરીહંતશરણ પામેલ છે.
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Saturday, October 11, 2025

Funeral/Death

ઈન્દિરાબેન અવનીકુમાર દોશી એ સમાધિ મરણ સાથે મોક્ષ પ્રાપ્ત કર્યો છે. અંતિમ યાત્રા સાંજે ૬ વાગ્યે ઘાટકોપર  સ્મશાન  ભૂમિ જાશે. 
Date : 11.10.2025
Address : 801 Rishabhraj Vicinia, Vallabhbaug extension lane, Ghatkopar East - 400077
પ્રાર્થના સભા નથી તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
*******************


મોરબી નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. અવનીકુમાર તારાચંદ દોશીના ધર્મપત્ની 
ઈન્દીરાબેન (ઉં.વ.૮૧) 
તે હિમાંશુ-શૈલા, સંજય-બીના તથા રૂપલ-પિયુષકુમારના માતુશ્રી,
તે સ્વ. ભાનુબેન-ઈન્દુભાઈ, સ્વ. ઉષાબેન- મુગટભાઈના દેરાણી, 
તે ભવ્ય-ઝીલ, દર્શ-દર્શની, રાજ-તન્વી, શિમોની તથા રેયાંશના દાદી,
તે સ્વ. પ્રવિણચંદ્ર જગજીવન શાહના દિકરી, 
તે ભરતભાઈ, મુકેશભાઈ તથા પ્રતિભાબેનના મોટાબેન
શનિવાર તા. ૧૧-૧૦-૨૫ના અરિહંત શરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. 

રહેઠાણઃ 
હિમાંશુભાઈ અવનીકુમાર દોશી,
૮૦૧ - ઋષભરાજ વિસીનિયા, 
વલ્લભબાગ એકસટેન લેન, 
ઘાટકોપર (ઈસ્ટ).

Thursday, October 9, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ સાંતાક્રુઝ મુંબઈ 
સ્વ.પ્રભાબેન માણેકલાલ શાહના જયેષ્ઠ પુત્ર 
શાંતિલાલ (ઉ.વ.૯૩)
તે સ્વ.મુકતાબેન, સ્વ.કુસુમબેનના પતિ, 
તે હિતેશ તથા રીટા તુષારકુમાર શાહના પિતાશ્રી, 
તે સ્વ. હીરાભાઈ, અરવિંદભાઈ, પ્રફુલ્લભાઈ, સ્વ દમયંતીબેન વીકમચંદ ગાંધી તથા હંસાબેન પ્રવિણચંદ્ર સંઘવીના મોટા ભાઈ,
તે સોનલ તથા તુષારકુમારના સસરા,
તે પ્રીતીશ,ચિરાગના દાદા, 
તે સ્તુતિ પ્રિતીશ શાહ તથા બિરાજ ચિરાગ શાહના દાદા સસરા, 
તે નીલના નાના,
તે આવિયાનના મોટા દાદા,
તે વનેચંદ વખતચંદ મેહતા  તથા મુગટલાલ નંદલાલ લોદરીયાના જમાઈ
ગુરુવાર તા ૯-૧૦-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજે ૬:૩૦ કલાકે નીકળશે.
નિવાસસ્થાન
૧૦૨, પ્રયુષી, 
એસ.વી.રોડ,
નોબલ કેમિસ્ટની બાજુમાં,
સાંતાક્રુઝ વેસ્ટ,
મુંબઈ - ૪૦૦૦૫૪
હિતેશ શાહ ૯૯૨૦૪૫૯૬૮૫
ભાવેશ શાહ ૯૮૨૦૦૭૬૬૫૯
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Friday, October 3, 2025

Funeral/Death


રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની હર્ષીદાબેન ( ઉં.વ.૬૮) 
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી, 
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિપકકુમાર ગાંધીના બેન, તે જયેશભાઇ, ઈલાબેન દિલીપભાઇ શેઠ, પ્રજ્ઞાબેન નરેશભાઈ ખંધારના ભાભી, 
ગુરૂવાર તા. ૦૨-૧૦-૨૦૨૫ ના રોજ મુંબઈ મુકામે અરિહંત શરણ પામેલ છે . 
તેમની અંતિમ યાત્રા સાંજે ૫:૦૦ વાગ્યે મલાડ વેસ્ટ ન્યુઈરા સ્મશાન ભૂમિમાં રાખેલ છે.


ઘરનું એડ્રેસ.
ભાલેશ બી દોશી 
૬૦૧ / વાસુપૂજ્ય દર્શન 
મામલતદાર વાડી નં ૩ 
જેન મંદિર સામે,મલાડવેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૬૪ 
( લૌકીક વ્યવહાર બંધ છે )

Death

આણંદપુર (ભાડલા) નિવાસી હાલ મુંબઇ ઘાટકોપર
મીનાબેન
તે સ્વ. નવનીતભાઇ તલકચંદ સંઘવીના પત્ની,
તે દીપાબેન ભાવીનભાઇ વૈષ્ણવના માતુશ્રી,
તે પુષ્પાબેન દિનેશભાઇ સંઘવીના દેરાણી,
તે સ્વ. ધીરજલાલ મગનલાલ શાહ ભાલવાળાની દીકરી
રવિવાર તા. ૨૮-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

Death


 

Funeral/Death



રંગપર બેલા મોરબી નિવાસી હાલ ડોમ્બીવલી મુંબઈ
સ્વ.વ્રજકુંવરબેન તથા સ્વ.કેશવલાલ ગોપાલજી પારેખના પુત્રવધુ ભારતીબેન (ઉં. વ. ૭૧ ) 
તે ચંદ્રકાંતના ધર્મપત્ની,  
તે પ્રતીકના માતુશ્રી, 
તે તોરલના સાસુ, 
તે આંગીના દાદી, 
તે સ્વ.સ્વરૂપચંદભાઈ, ઇન્દુભાઈ , સ્વ મહાસુખભાઈ,તથા સ્વ ભાનુબેન રજનીકાંત શાહ,પારૂલબેન હરીશકુમાર વોરા, ચંદ્રિકાબેન અશોકકુમાર પુનાતરના બંધુ પત્ની,
તે પિયર પક્ષે ચંદુલાલ માણેકચંદ શાહની દીકરી 
સોમવાર તા.૨૯-૦૯-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજે ૫ કલાકે નીકળશે.
શીવ મંદિર રોડ સ્મશાન ભૂમિ ડોમ્બીવલી ઇસ્ટ 
નિવાસસ્થાન
નારાયણ માત્રે નિવાસ,
રૂમનં -૨  ગોપી સિને મોલની સામે, 
ઘનશ્યામ ગુપ્તે રોડ, 
ડોમ્બીવલી વેસ્ટ
પ્રતીક પારેખ -9870767719
ઈન્દુભાઈ પારેખ 9833198577