Monday, June 10, 2024

New Working Committee of Yuvak Mandal

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ મુંબઈ ની નવી કમિટી
(૨૦૨૪ -૨૦૨૬ )
પ્રમુખ
શ્રી જીમીશ ધીરેન્દ્રભાઈ લોદરિયા 

મેનેજીંગ ટ્રસ્ટી
શ્રી દેવાંગ હરીશભાઈ ત્રેવાડીયા

ટ્રસ્ટી
શ્રી દેવાંગ હરીશભાઈ ત્રેવાડીયા 
શ્રી જીમીશ ધીરેન્દ્રભાઈ લોદરિયા 
શ્રી જીગ્નેશ હસમુખભાઈ મહેતા 
શ્રી આશીષ રશ્મિભાઈ શાહ
શ્રી ચીરાગ કીશોરભાઈ સંધવી

સભ્યો 
શ્રી દીપેશભાઈ લલીતભાઈ સંધવી
શ્રી નીમેશભાઈ નરેન્દ્રભાઇ સંધવી 
શ્રી મંથન નરેન્દ્રભાઇ સંધવી 
શ્રી મીત ઉદયભાઈ સંધવી 
શ્રી નૈમીન ચેતનભાઈ સંધવી 
શ્રી જીગર જીતેન્દ્રભાઈ શાહ
શ્રી અક્ષય પંકજભાઈ દોશી 
શ્રી રૂષભ હિતેશભાઈ દોશી 
શ્રી ધવલ મહેન્દ્રભાઈ ખંડોર
શ્રી ભાવીક હર્ષદભાઈ મહેતા 
શ્રી દર્શન પ્રદિપભાઇ શાહ
શ્રી નીરવ કીશોરભાઈ શાહ
શ્રી કૌશિક કિર્તીભાઇ શેઠ
શ્રી પારસ પ્રદિપભાઇ શાહ (કો.ઓપ.)

Tuesday, June 4, 2024

Death/Funeral


મોરબી નિવાસી હાલ મુંબઈ 
મહેતા જેવતલાલ મણીલાલના સુપુત્ર
જિતેન્દ્રભાઈ (ઉં.વ.૭૦) 
તે મહેતા બાબુલાલ ન્યાલચંદના જમાઈ, 
તે અરુણાબેનના પતિ, 
તે ફાલ્ગુન તથા ફોરમના પિતા, 
તે માનસી તથા હિરેનકુમારના સસરા, 
તે નરેન્દ્રભાઈ, સુરેન્દ્રભાઈ, સંધ્યાબેન અતુલકુમાર શાહ તથા રેણુકા નીતિનકુમાર મહેતાના ભાઈ 
મંગળવાર તા.૦૪-૦૬-૨૦૨૪ ના રોજ અરિહંતશરણ થયેલ છે. 
લૌકિક વહેવાર બંધ છે. 
જિતેન્દ્ર મહેતા, 
બી-૩૦૪ સંસ્કૃતિ બિલ્ડિંગ, 
કેદારમલ રોડ 
ચિલ્ડ્રન એકેડમી સ્કૂલની બાજુમાં 
મલાડ ઈ.

Death/Funeral


મોરબી નિવાસી (હાલ જામનગર) 
સ્વ. નરોત્તમભાઈ સુરચંદભાઈ પારેખના ધર્મપત્ની 
ભાનુમતીબેન (ઉં.વ.૭૫)
તે હેતલબેન કેતનકુમાર ગાંધી ,નિરાલીબેન ભાવેશકુમાર મહેતા  તથા વૈશાલીબેન અમિતભાઈ મહેતાના માતુશ્રી
મંગળવાર તા. ૪-૬-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ થયેલ છે. 
તેમની અંતિમયાત્રા આવતીકાલે બુધવાર તા ૫-૬-૨૦૨૪ના રોજ 
જામનગર તેમના નિવાસ સ્થાનેથી બપોરે ૧૨:૩૦ કલાકે રાખેલ છે

એડ્રેસ:-
Nirali Bhavesh Lalitchandra Mehta, 
Block No 204, Sumagalam App, Shik Market Jamnagar, 361001

હેતલબેન  : 9322341535
નિરાલીબેન: 9428988895
વૈશાલીબેન: 9376504110

Saturday, June 1, 2024

Death/Funeral


ખાખરેચી નિવાસી (હાલ મુંબઈ- અંધેરી)    
સ્વ. છોટાલાલ દેવશીભાઈ શાહના સુપુત્ર 
જીતેન્દ્રભાઈ (ઉં.વ.૮૬ )
તે સ્વ. હેમલતાબેનના  પતિ, 
તે ચેતનાબેન , ફાલ્ગુનીબેન અને જિનેશભાઈના પિતાશ્રી, 
તે ચેતનભાઇ, દક્ષેશભાઈ, સ્વાતિના સસરા, 
તે જયના દાદા 
તે ચાર્મી હિમાંશુકુમાર, જીતના નાના , 
સ્વ. શાંતિભાઈ લાલનના જમાઈ
શનિવાર તા.૧-૬-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમયાત્રા શનિવાર તા ૧-૬-૨૦૨૪ના રોજ સવારે ૯.૦૦ કલાકે અંધેરી  વેસ્ટ તેમના નિવાસ સ્થાનેથી નીકળશે 

Address - 
202, Gulshan Building no.1
Juhu lane , near BMW showroom, 
Next to Mahavir Jain Vidyalaya,  
Andheri West,
Mumbai 40058
Jinesh Shah - 9833428609

Friday, May 31, 2024

CIrcular about Stationary

શ્રી મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન સમાજ મુંબઈ

નોટબુક વિતરણ તા ૩૧/૫/૨૪ તથા ૧/૫/૨૦૨૪ના રોજ

સમાજની મસ્જીદ બંદર ઓફિસથી ચાલુ છે

પણ લોકલ ટ્રેનો અનીયમિત હોવાથી 

જે જ્ઞાતિજનો નોટબુક વિતરણ માટે ન આવી શકે તેમ હોય 

તેઓને  સોમવાર તા. ૦૩-૦૬-૨૦૨૪  

અથવા 

મંગળવાર તા. ૦૪-૦૬-૨૦૨૪ ના 

બપોરે ૩:૦૦ થી ૭:૦૦ વચ્ચે 

સમાજની મસ્જિદ બંદર ખાતેની ઓફીસમાં 

આવીને નોટબુક તથા સ્ટેશનરીની વસ્તુ લઈ જવા ખાસ વિનંતી 

(ફોર્મ તથા સર્ટીફીકેટ સાથે લાવવું જરૂરી છે)

(૧ ધોરણ થી વધારે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને આપવામાં આવશે)

************************************************************





Saturday, May 18, 2024

Thursday, May 16, 2024

Monday, May 13, 2024

Death/Funeral

 


સ્વ. ઉમેદચંદ અમરચંદ પારેખના સુપુત્ર 
ચેતનભાઇ ઉમેદચંદ પારેખ (ઉં. વ. ૬૨) 
તે કલ્પનાબેનના  પતિ, 
તે સાહિલના પિતાશ્રી તથા સેજલના સસરા, 
સ્વ. પ્રેમચંદ ચંદ્રમલ શાહના જમાઈ ,
તે તરુંલતા દિલીપભાઈ શાહ, ઈલા મહેશ લોદરીયા, નલિની કેકીનભાઇ શાહ તથા પંકજભાઈના ભાઈ, 
તે  ભાવનાબેનના દિયર
સોમવાર તા. ૧૩-૦૫-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા  આજે સોમવાર તા. ૧૩-૦૫-૨૦૨૪  રાત્રિના  ૮:૩૦ કલાકે  બોરીવલી વેસ્ટ તેમના નિવાસસ્થાને થી બાભઈ Electric સ્મશાન ભૂમિ, બોરીવલી વેસ્ટ માટે નીકળશે 
 Address - Shiv Parvati. 
B/ 308, B wing, 
Satya Nagar, 
Borivali (W), Mumbai -92.
Sahil Shah 9773483298

Death/Funeral


આણંદપુર નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. વિજયાબેન તથા સ્વ. વલ્લભદાસ ભગવાનજી સંઘવીના સુપુત્ર 
જીતેન્દ્ર વલ્લભદાસ સંઘવી (ઉં. વ. ૭૭)  
તે મીનાબેનના પતિ, 
તે નિશાબેન જીગ્નેશકુમાર મહેતા અને પૂર્વી પરાગકુમાર શાહના પિતાશ્રી, 
તે મોરબી નિવાસી સ્વ. હરગોવિન્દભાઈ  સુખલાલ શાહના જમાઈ, 
તે મહેન્દ્રભાઈ, દીપકભાઈ ,સ્વ. હંસાબેન કેશવલાલ શેઠના ભાઈ ,
તે ખુશી, ખ્યાતિ, વત્સલ, આયૅનના નાના
રવિવાર તા. ૧૨-૦૫-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ  પામ્યા છે.  
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી રવિવારે તા. ૧૨-૦૫-૨૦૨૪ ના બપોરે  ૧:૩૦  કલાકે નીકળી સોમૈયા ઘાટકોપર સ્મશાને  જશે .
ઠેકાણું :
મારવાડી ચાલ, 
રૂમ નં ૧૩ . પહેલે માળે ,
દેરાસર લેનના નાકે, 
ઘાટકોપર ઇસ્ટ.  
લૌકિક વ્યવહાર બંધ છે

Sunday, May 5, 2024

Death/Funeral


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ) સ્વ. છોટાલાલ માણેકચંદ શાહના સુપુત્ર કાંતિલાલ (ઉં. વ . ૯૨ )  
તે સ્વ. પ્રભાબેનના  પતિ,
 તે મહેશભાઈ, ચંદ્રેશભાઇ , વિરેશભાઈ તથા સ્વ. દેવયાનીના પિતા,
તે હિના ,નીલા અને બિનાના સસરા,
તે સ્વ. જયંતિભાઈ તથા સ્વ. ગુણીબેન દિલસુખરાય મેહતાના ભાઈ,
તે સાસરા પક્ષે વાંકાનેર વાળા સ્વ. શાન્તાબેન હેમચંદભાઈ શાહના જમાઈ 
રવિવાર તા. ૦૫-૦૫-૨૦૨૪  ના રોજ અરિહંત શરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા 
રવિવાર તા. ૦૫-૦૫-૨૦૨૪ ના રોજ સાંજે ૬ :૦૦  વાગે
બોરીવલી વેસ્ટ તેમના નિવાસ્થાનેથી નીકળશે 
 Address - D/37, 401, 4th Floor, 
Yogi Villa, 
Yogi Nagar, 
Borivali (W), 
Mumbai -92.
Maheshbhai 9320878298
Chandreshbhai 9820125904
Vireshbhai 9768429443
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે,

Monday, April 29, 2024

Death/Funeral


સ્વ. રજનીકાંત નવલચંદ મહેતા ના સુપુત્ર ધવલ રજનીકાંત મહેતાનુ  સોમવાર તા. ૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૪:૩૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે. જેમની સ્મશાન યાત્રા સોમવાર તા. ૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૮:૩૦ કલાકે તેમના નિવાસ્થાનેથી નીકળશે.
અજય એપાર્ટમેન્ટ
૫ કોલેજ વાડી

Saturday, April 27, 2024

Death/Funeral


બેલા નિવાસી હાલ દહિસર
સ્વ.નરેન્દ્રભાઈ મોહનલાલ પારેખના ધર્મપત્ની
નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ. વ.  ૭૬)
તે બિરેન તથા અંકિતાના માતુશ્રી,
તે દિપાલી તથા પ્રિતેશ કુમારના સાસુ,
તે હર્ષિલના દાદી,
તે સ્વ.કિરીટભાઈ તથા રાજેશભાઈના ભાભી,
તે રાધનપુર નિવાસી શાંતિલાલ ભુદરદાસ મસાલિયાના દિકરી 
શનિવાર તા.૨૭-૦૪-૨૦૨૪ ના રોજ અરિહંતશરણ થયેલ છે.
 તેમની અંતિમયાત્રા ૨૭-૦૪-૨૦૨૪ ના સવારે ૧૧:૦૦ વાગે એમના નિવાસ સ્થાનેથી નીકળશે.
સરનામું: ૬૦૨,મહાલક્ષ્મી અપાર્ટમેન્ટ,
સરસ્વતી એપાર્ટમેન્ટ ની નજીક,
શક્તિ નગર, સી એસ સી રોડ નં - ૪,
દહિસર (ઇસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૮.
સ્મશાન -: દૌલત નગર, બોરીવલી(ઇસ્ટ).
🙏🙏🙏🙏🙏

Tuesday, April 23, 2024