પ્રકાશભાઈ મૂળચંદભાઈ શાહ નું
મંગળવાર તા. ૫-૩-૨૦૨૪ ના રોજ સાંજે ૬:૦૦ વાગે અવસાન થયેલ છે.
તેમની સ્મશાન યાત્રા બુધવાર તા. ૬-૩-૨૦૨૪ ના રોજ
સવારે ૯:૩૦ કલાકે
તેમના નિવાસ સ્થાન વાણીયા શેરી થી નીકળસે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
For Guajarati Version of the blog go to mvjsamajguj.blogspot.com For sending in information email to mvjsamaj@gmail.com
વાંકાનેર નિવાસી શાહ પ્રવીણચંદ્ર જગજીવનના જમાઈ તે ભરતભાઈ, મુકેશભાઈ, ઇન્દિરાબેન અવનિકાંત દોશીના બનેવી જામનગર નિવાસી સુરેન્દ્રભાઈ મણિલાલ પાટલીઆ (ઉં. વ. ૭૯ ) શુક્રવાર તા. ૦૨-૦૨-૨૦૨૪ ના રોજ રાત્રે ૯:૦૦ વાગે નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું રવિવાર તા. ૦૪-૦૨-૨૦૨૪ ના બપોરે ૪:૦૦ વાગ્યે બહેનોના ઉપાશ્રય, લાલ બાગ, ચાંદી બજાર, જામનગર ખાતે રાખેલ છે....🙏🙏