Sunday, March 16, 2025

Funeral/Death



મોરબી નિવાસી હાલ મુંબઈ 
પુષ્પાબેન હસમુખરાય ફુલચંદ શાહના સુપુત્ર 
બકુલભાઈ (ઉં. વ. ૭૨) 
તે માલવિકાબેનના પતિ, 
તે અમી, શીતલ અને દેવાંગના પિતાશ્રી, 
તે મિલિનકુમાર, જીગ્નેશકુમાર અને ધીરાના સસરા, 
તે સ્વ. જીતેન્દ્રભાઈ, હરેનભાઈ, યોગેશભાઈ, દીપકભાઈ અને મીતા અશોકકુમાર શાહના મોટાભાઈ, 
તે પરિસા,ઋષિકાના દાદા, 
તે દિયા, માહી  અને ધૃતિના નાના,
તે વિસનગર નિવાસી સેવંતીલાલ વી. જૈનના જમાઈ 
રવિવાર તા. ૧૬-૦૩-૨૦૨૫ ના રોજ મુંબઈ ખાતે  દેવલોક પામેલ છે.

ભગવાન એમના આત્માને  શાંતિ આપે અને શિઘ્ર મોક્ષગામી બનાવે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
🙏🏻🙏🏻🙏🏻

એમના આત્માને સદગતિ પ્રાપ્ત થાય માટે સર્વેને 12 નવકાર ગણવા વિનંતી.
🙏🏼🙏🏼

અંતિમયાત્રા : બપોરે ૩:૩૦ વાગે, નિવાસ સ્થાનેથી

નિવાસ સ્થાન: 1003, 10th floor, Bldg no 67/ A wing, Daya Sagar Chs, next to Fusion Fitness Gym, Tilak Nagar , Chembur 
City : Mumbai 
State: Maharashtra 
Pincode: 400 089

Link: Dayasagar CHS. LTD.
https://maps.app.goo.gl/GPkLLQ75QuhiWkKd7?g_st=iw
********************************

🙏શેત્રુંજયની ભાવયાત્રા🙏
તા ૧૮-૦૩-૨૦૨૫ ના રોજ શેત્રુંજય ભાવયાત્રા રાખેલ છે.

સમય: સવારના ૯:૩૦ થી ૧૧:૩૦ 
સ્થળ: લાયન્સ કોમ્યુનિટી હોલ, 
૯૩-B, ગરોડિયા નગર,ઘાટકોપર ઈસ્ટ,મુંબઈ ૪૦૦૦૭૭

દેવાંગ  : 9702222294

🙏🏼પધારેલ સર્વ સાધર્મિક ભક્તિ નો લાભ આપશોજી🙏🏼 


હસમુખરાય ફુલચંદ શાહ પરિવાર
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.