Saturday, March 1, 2025

Death/Funeral


 Extremely sorry to inform you that 
Mr Rajendrakumar Sakarchand Mehta (Rajubhai)  
Husband of Vasantiben,  
Father of Dhaval,
passed away  on 28.02.2025 . 
His funeral will start at 9.00 am on Saturday,1st March 2025. 


Address 
Dhaval Rajendrabhai Mehta
B 304, Building no 58, 
Silicon Enclave, 
Tilak Nagar, 
Behind HP building, 
Mumbai 400089
Dhaval 7303711089
🙏🙏🙏🙏🙏🙏

મોરબી નિવાસી હાલ ઘાટકોપર તિલકનગર
સ્વ. સાકરચંદ ચાંપસીભાઇ મહેતાના સુપુત્ર
રાજેન્દ્રકુમાર (ઉં. વ. ૭૩) 
તે વાસંતીબેનના પતિ, 
ધવલભાઇના પિતાશ્રી, 
સ્વ. પ્રભુભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, વિનુભાઇ તથા સ્વ. ભાનુબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ. હસુબેન, સ્વ. મધુબેનના ભાઇ,
મજેવડી નિવાસી (હાલ ઘાટકોપર) સ્વ. દલીચંદભાઇ તારાચંદ મહેતાના જમાઇ 
શુક્રવાર તા. ૨૮-૨-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.