વાંકાનેર નીવાસી હાલ મુંબઈ
સ્વ. હેમતલાલ શામજીભાઈ વોરાના સુપુત્ર
ગુણવંતરાય (ઉ. વ. ૮૨ )
તે સ્વ. લતાબેનના પતિ,
તે પરેશ તથા ભાવિશાના પિતાશ્રી,
તે નિશા તથા દર્શનના સસરા,
તે રાશિ તથા માહીરના દાદા,
તે તનિષાના નાના,
તે સ્વ. અનંતરાય, સ્વ. નવનીતરાય, સ્વ. હસમુખભાઈ, જગદીશભાઈ, ભરતભાઈ ,જશવંતીબેન રમણિકલાલ શાહ તથા સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ શાહના ભાઈ,
તે શ્વસુર પક્ષે સ્વ. ચીમનલાલ મગનલાલ દોશીના જમાઈ
શનિવાર તા. ૦૮-૦૨-૨૦૨૫ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
તેની સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાનેથી સવારના ૧૦:૦૦ કલાકે પવનહંસ સ્મશાનગૃહ ખાતે જવા નીકળશે.
નિવાસસ્થાન
૭, યશવંતનગર,
શોપર્સ સ્ટોપની સામે,
૫૩, એસ. વી. રોડ,
અંધેરી વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૫૮
ભાવયાત્રા રવિવાર તા. ૦૯-૦૨-૨૦૨૫ ના ૩:00 થી ૫:૦૦
આજીવાસન હોલ, SNDTની બાજુમાં વુમન્સ યુનિવર્સિટી
જુહુ રોડ,સાંતાક્રુઝ વેસ્ટ
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.