Monday, February 10, 2025

Circular from Yuvak Mandal

 Pranam Gnyatijans

Pass distribution for Shri MJV YUVAK MANDAL MUMBAI Organised Varshikotsav and Turf cricket tournament to be held on 9th March 2025 at Amulakh Amichand School Matunga will begin from today (i.e. 10th February 2025) and strictly end on 20th February 2025
Details of Passes are as follows
People coming for Varshikotsav and staying till 4 pm Charges ₹150
People coming from morning and staying till end for dinner and final would be ₹300.
We appreciate our sisters and daughters, married out of samaj, to join and cheer us for cricket and passes for them are priced at ₹600.
Pass distribution will be held at 5 centers as mentioned in samaj utkarsh.
*********************************************************************
પ્રણામ જ્ઞાતિજનો,
શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ દ્વારા આયોજીત વાર્ષિકોત્સવ તથા ટર્ફ ક્રિકેટ જે, તા.૯/૩/૨૦૨૫ના રોજ અમુલખ અમીચંદ માટુંગા ખાતે આયોજીત કરવામાં આવેલ છે તે માટેના પાસનું વિતરણ આજ (૧૦/૦૨/૨૦૨૫) થી શરૂ થશે અને ૨૦/૨/૨૦૨૫ના રોજ સમાપ્ત થશે તેની નોંધ લેવા વિનંતી છે.
પાસની વિગત નીચે મુજબ છે.
જે જ્ઞાતિજન વાર્ષિકોત્સવ માટે આવી સાંજે ૪ વાગ્યા સુધી ક્રિકેટ ની મજા માણવા માંગતા હોય તે પાસની કિંમત ₹૧૫૦ છે.
જે સવારથી લઇને રાતના ફાઈનલ સુધી રોકાનાર હોય તે પાસની કિંમત ₹૩૦૦ છે.
આપણા યુવકોની ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે બહાર સમાજમાં પરણેલી આપણી બહેનો તથા દિકરીઓ આપણો ઉત્સાહ વધારવા આવે એ હેતુથી એમના માટેના પાસની કિંમત ₹૬૦૦ છે.
પાસનું વિતરણ સમાજ ઉત્કર્ષમાં આપેલ પાંચ સેન્ટર પરથી કરવામાં આવશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.