Sunday, February 9, 2014

અવસાન

પડધરી હાલ વિરાર સ્વ. નેમચંદ પાસવીર પટેલના પુત્રવધૂ અ. સૌ. નિરંજના અનંતરાય પટેલ (ઉં. વ. ૭૪) શુક્રવાર, ૭-૨-૧૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. કુમુદરાય, સ્વ. છબીલદાસ, સ્વ. મનહરલાલ, જેઠાલાલના ભાભી. હીનાબેન, રેખાબેન, ધીરેન, દિવ્યેશના માતુશ્રી. સૌ. મનીષા, સૌ. પારૂલ, મહેશકુમાર, કિરણકુમારના સાસુ. પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. દામજી ઉકાભાઈ દોશીના દીકરી પ્રાર્થનાસભા બન્ને પક્ષની સોમવાર, ૧૦-૨-૧૪ સવારે ૧૦ થી ૧૨ ઠે.: વિષ્ણુનુ પ્રતિભા હોલ, રીલાયન્સ ફ્રેશની બાજુમાં, ગુજરાતી સ્કૂલ, બસ ડેપોની બાજુમાં, પી. પી. માર્ગ, વિરાર (વે). (લૌકિક વહેવાર બંધ છે.)

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.