Thursday, November 28, 2013

Death




Native :Bela (Morbi)
Currently At : Bhayander, Mumbai
Name of the deceased :Vasantiben Vinaychandra Parekh
Age : 62 Years
Date of Death : 26-11-2013.  
Husband : Parekh Vinaychandra Jagjivandas Sons :Late Sidhdharth, Sandip
Daughter-in-Law : Kajal
Daughter : Sanyam Pragnashriji Ma.Sa. Father-in-Law  : Late Jagjivandas Popatlal Parekh Father : Late Jayantilal Premchand Mehta
May Her Soul rest in eternal peace 
 
બેલા મોરબી હાલ ભાયંદર પારેખ વિનયચંદ્ર જગજીવનદાસ પોપટલાલના ધર્મપત્ની અ. સૌ. વાસંતીબેન (ઉં. વ. ૬૨) તે સ્વ. સિધ્ધાર્થ, સંદીપ તથા સંસારી દીકરી સંયમ પ્રજ્ઞાશ્રીજી સધવીજી મહારાજ સાહેબના માતુશ્રી. કાજલના સાસુ. તે સ્વ. જયંતીલાલ પ્રેમચંદ મહેતાના દીકરી તા. ૨૬-૧૧-૧૩ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી ૨૮-૧૧-૧૩ને ગુરુવારના ૩.૩૦ થી ૫. ઠે. દેવવાટીકા ૬૦ ફુટ રોડ, આઇસીઆઇસીઆઇ બેન્કની સામે, ભાયંદર (વે.). લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.