Sunday, November 17, 2013

Death



Native :Rangpar (Morbi)
Currently At : Borivali, Mumbai
Name of the deceased :Urmila Hitesh Doshi
Age : 45 Years
Date of Death : 15-11-2013.  
Husband : Hitesh Chandulal Doshi
Sons :Pranav, Rushabh
Brothers-in-Law(Jeth)  :Rajnikant, Dineshbhai
Sister-in-Law (Nanand): Shah Lataben Nagindas
Father-in-Law  : Late Chandulal Savjibhai Doshi 
Mother-in-Law : Late Vijyaben
Father : Bhailalbhai Amrutlal Doshi (Vagudal-Jamnagar)

May Her Soul rest in eternal peace



રંગપર (મોરબી) હાલ બોરીવલી સ્વ. વિજયાબેન ચંદુલાલ સવજીભાઇ દોશીના પુત્ર હિતેશના ધર્મપત્ની અ. સૌ. ઉર્મીલા (ઉં. વ. ૪૫) તે રજનીકાંતભાઇ દીનેશભાઇ અ. સૌ. લતાબેન નગીનદાસના બંધુપત્ની. રંજનબેન, પ્રણવ, રૂષભના માતુશ્રી. વાગુદડ (જામનગર) નિવાસી ભાઇલાલભાઇ અમૃતલાલ દોશીની પુત્રી શુક્રવાર ૧૫-૧૧-૧૩ના જામનગર મુકામે અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર ૧૯-૧૧-૧૩ના ૩ થી ૫. લૌ. વ્ય. બંધ છે. ઠે. શ્રી વર્ધમાન સ્થા. જૈન ઉપાશ્રય, વિજય નગર સ્કુલની બાજુમાં, સ્વામીનારાયણ મંદીર પાસે, યોગીનગર, બોરીવલી (વે.).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.