Sunday, March 3, 2013

Death



    

Native : Wankaner
Currently At : Borivali, Mumbai
Name of the deceased :Jamnadas Vakhatchand Mehta
Age : 77 Years
Date of Death : 28-02-2013
Wife  : Bharatiben
Son : Sandipbhai
Daughter : Parulben Paraskumar Doshi
Brothers : Late Babulal, Late Kantilal,Late Shantilal,Late Dhirubhai
Sisters : Late Amrutben, Late Samjuben, Late Vijyaben,Late Lilavantiben, Champaben
Father : Late Vakhatchand Bhavan Mehta
Father-in-Law : Late Motichand Bhaichand Shah (Chotila)

May His Soul rest in eternal peace


વાંકાનેર હાલ બોરીવલી સ્વ. વખતચંદ ભવાન મહેતાના પુત્ર જમનાદાસ (ઉં. વ. ૭૭) ૨૮-૨-૧૩ ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. સંદીપભાઇ, પારૂલબેન પારસકુમાર દોશીના પિતાશ્રી. સ્વ. બાબુલાલ, સ્વ. કાંતીલાલ, સ્વ. શાંતીલાલ, સ્વ. ધીરૂભાઇ, સ્વ. અમૃતબેન, સ્વ. સમજુબેન, સ્વ. વિજયાબેન, સ્વ. લીલાવંતીબેન, ચંપાબેનના ભાઇ. ચોટીલા નિવાસી સ્વ. મોતીચંદ ભાઇચંદ શાહના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર ૨-૩-૧૩ના ૩.૩૦ થી ૫ સ્થળ: પાવનધામ ટ્રસ્ટ, બીસીસીઆઇ ગ્રાઉન્ડની સામે, મહાવીરનગર, કાંદીવલી (વે.).


 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.