Friday, September 21, 2012

Death




  


Native : Wankaner
Currently At : Ghatkopar,Mumbai
Name of the deceased : Sukhlal Nanalal Sanghavi
Age : 82 Years
Date of Death : 16-09-2012
Wife : Late Chandanben
Son : Ketan
Daughter-in-Law : Bhavini
Daughter :Vaishali 
Son-in-Law :Mukesh Maneklal Vora
Brother : Late Nautambhai  
Father-in-Law : Late Chandulal Abhechand Mehta
 
May his soul rest in eternal peace. 
વાંકાનેર હાલ ઘાટકોપર સુખલાલ નાનાલાલ સંઘવી (ઉં. વ. ૮૨) ૧૬-૯-૧૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંદનબેનના પતિ. તે કેતન, વૈશાલીના પિતા અને ભાવીની, મુકેશ માણેકલાલ વોરાના સસરા. સ્વ. નૌતમભાઇના ભાઇ, ચંદુલાલ અભેચંદ મહેતાના જમાઇ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૧-૯-૧૨ શુક્રવારે ૩.૩૦ થી ૫ સ્થળઃ પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ.) લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.