Tuesday, September 11, 2012

Death

  


Native : Wankaner
Currently At : Thana
Name of the deceased : Jashwantrai Manharlal Mehta
Age : 80 Years
Date of Death : 10-09-2012
Wife : Padmaben
Daughter :Rupali Rajesh Sheth
Father :Late Manharlal Dahyalal Mehta
Brothers : Late Bhupatbhai, Late Kanubhai, Late Sureshbhai, Rameshbhai 
Sisters :Pushpaben, Jyotsnaben, Late Sudhaben, Hansaben, Pratibhaben
Father-in-Law : Late Chaturdas Manekchand Doshi
 
May his soul rest in eternal peace. 


વાંકાનેર હાલ થાણા સ્વ. મહેતા મનહરલાલ ડાહ્યાલાલના પુત્ર જશવંતરાય (ઉં. વ. ૮૦) તે પદમાબેનના પતિ, રૂપાલી રાજેશકુમાર શેઠના પિતાશ્રી. સ્વ. ભુપતભાઇ, સ્વ. કનુભાઇ, સ્વ. સુરેશભાઇ, રમેશભાઇ તથા પુષ્પાબેન, જયોત્સનાબેન, સ્વ. સુધાબેન, હંસાબેન, પ્રતીભાબેનના ભાઇ. ચતુરદાસ માણેકચંદ દોશી, વાંકાનેરવાળાના જમાઇ ૧૦-૯-૧૨ને સોમવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૧-૯-૧૨ મંગળવારના ૩.૩૦ થી ૫.૩૦. ઠે. કાંતી વિશરીયા હોલ, આર્યક્રીડા મંડળ બિલ્ડીંગ, મહર્ષી કર્વે રોડ, ગામદેવી મેદાનની બાજુમાં, નૌપાડા, થાણા (વે.). ચક્ષુદાન કરેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.