Saturday, September 30, 2023

Monday, September 25, 2023

Death/Funeral


મોરબી નિવાસી  હાલ ઘાટકોપર 
ડૉ. બિપીનભાઈ (ઉં.વ. ૮૨) 
તે સ્વ. કંચનબેન તથા સ્વ. ડૉ. લાલભાઈ સુખલાલ શાહના સુપુત્ર, 
તે સ્વ. ડૉ.અનિલાબેનના પતિ, 
તે પરીનના પિતાશ્રી, 
તે કવિતાના સસરા, 
તે દિનાબેન કિશોરભાઈ, સ્વ. જ્યોતિબેન રમેશભાઈ, જીતેન્દ્ર ,પિનાકીન ,અશ્વિન ,ઈલાબેન રોહિતભાઈ, રીટાબેન મહેન્દ્રભાઈ તથા ચારૂબેન જીતેન્દ્રભાઈના મોટાભાઈ, 
તે શ્વસુર  પક્ષે પાલનપુર નિવાસી હાલ મદ્રાસ સ્વ. ભાનુબેન કાંતિલાલ મહેતાના જમાઈ 
રવિવાર, તા. ૨૪-૯-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. 
(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).
🙏🙏🙏🙏🙏

Thursday, September 21, 2023

Death


વાંકાનેર નિવાસી, હાલ બોરીવલી
પ્રમીલાબેન (પ્રભાબેન) શાંતિલાલ શાહના સુપુત્ર
સુરેશચંદ્ર  (ઉં. વ. ૮૧)
તે અનસૂયા બેનના પતિ ,
તે અશોક, ભાવેશ, દીપાના પિતા,
તે અલ્પા, નિશા, સંજય હિરાલાલ શાહ ના સસરા,
તે શ્વસુર પક્ષે સ્વ. જયંતિલાલ અમરચંદ પારેખના જમાઈ 
ગુરુવાર તા. ૨૧ -૦૯ -૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ થયા છે.
તેમની સ્મશાન યાત્રા ગુરુવાર તા.  ૨૧ -૦૯ -૨૦૨૩  ના રોજ સવારે ૧૧ કલાકે બોરીવલી મુકામેથી નીકળશે.
C/901, 9th floor, Sai Leela Building, Junction of road no. 6 and 8, Daulat Nagar, Borivali East, Mumbai - 66
( પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે)
🙏🙏🙏🙏🙏

Death


ખાખરેચી નિવાસી હાલ અમદાવાદ
નટવરલાલ હરજીવન શેઠના પુત્ર 
રાજેન્દ્ર (ઉ. વ.૭૩) 
તે રંજનબેનના પતિ,
તે સંદીપ,ભાવેશ,હેમલતા, ભવિનીના પિતાશ્રી,
તે હર્ષદભાઈ, જીતેન્દ્રના વડીલ બંધુ, 
તે માણેકભાઈ,રસિકભાઈ ના ભત્રીજા, 
વાંકાનેર નિવાસી હિંમતલાલ કપુરચંદ મહેતાના જમાઇ નું 
ગુરુવાર તા. ૨૧-૦૯-૨૦૨૩ ના રોજ અમદવાદ મુકામે અવસાન થયેલ છે.
🙏🙏🙏🙏🙏

Sunday, September 17, 2023

Sunday, September 3, 2023

Death

 



મોરબી હાલ ઘાટકોપર 
ડો. અનીલાબેન (ઉં.વ. ૮૫) 
તે ડો. બિપીનભાઈ શાહના ધર્મપત્ની. 
સ્વ. કંચનબેન તથા સ્વ. ડો. લાલભાઈ સુખલાલ શાહના પુત્રવધૂ. 
પરીનના માતુશ્રી. 
અ. સૌ. કવિતાના સાસુ. 
ડો. નિરંજનાબેન જીતેન્દ્રભાઈ, સ્વ. ડો. મૃદુલાબેન પિનાકીનભાઈ, નયનાબેન અશ્વિનભાઈ, દિનાબેન કિશોરભાઈ, સ્વ. જયોતિબેન રમેશભાઈ, ઈલાબેન રોહિતભાઈ, રીટાબેન મહેન્દ્રભાઈ, ચારૂબેન જીતેન્દ્રભાઈના ભાભી.
પાલનપુર નિવાસી હાલ મદ્રાસ તે સ્વ. ભાનુબેન તથા સ્વ. કાંતિલાલ ચીમનભાઈ મહેતાના પુત્રી 
સોમવાર, તા. ૨૮-૦૮-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા લવંડર બાગ, ૯૦ ફૂટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટ, રવિવાર, તા. ૦૩-૦૯-૨૦૨૩ના ૧૦ થી ૧૨.
🙏🙏🙏🙏🙏

Saturday, September 2, 2023

Death


મોરબી નિવાસી હાલ વડોદરા 
નિર્મળાબેન (ઉં. વ. ૮૫)  
તે સ્વ.વસંતલાલ રવિચંદ ફુલચંદ  શાહના ધર્મ પત્ની, 
તે મોરબી નિવાસી હાલ મુંબઈ સ્વ. નવલચંદ ત્રિભોવનદાસ પારેખના દીકરી,  
તે સ્વ. સુધીરભાઈ, સ્વ. હર્ષદભાઈ અને રમેશભાઈ, સ્વ. કંચનબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ. ભારતીબેનના બહેન, 
તે સ્વ. જયાબેન, વિણાબેન, નીલાબેનના નણંદ, 
તે ચી.જયેશ, ચેતના તથા સ્વ.હિતેશ ના માતુશ્રી, 
તે ડો.ધૃતિ તથા પરેશકુમારના સાસુજી, 
તે સ્વ. કેવલ તથા માનસીના નાની, 
તે હર્ષના નાની સાસુ 
શુક્રવાર તારીખ ૦૧-૦૯-૨૦૨૩  ના રોજ વડોદરા મુકામે અરિહંત શરણ થયા છે.
તેમની સ્મશાન યાત્રા શનિવાર તારીખ ૦૨-૦૯-૨૦૨૩  ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે વડોદરા મુકામેથી નીકળશે.

( લોકિક વ્યવહાર બંધ છે)
🙏🙏🙏🙏🙏

Thursday, August 31, 2023

Death

વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી 
દોલતરાય અમૃતલાલ શાહ (ઉ. વ. ૮૯)  
તે જયશ્રીબેનના પતિ, 
તે અમીશા અને રિતેશના પિતા, 
તે સ્વર્ગસ્થ  ચંદ્રકાંતભાઈ ,નરેન્દ્રભાઈ અને નરેશભાઈ, સ્વ. હીરાબેન, સ્વ. હંસાબેન, સ્વ.પદ્માબેનના ભાઈ,  
તે દેવેન કુમાર અને હીનાના સસરા, 
તે દેવાંગી અને દીવિતના દાદા, 
તે ધ્રુવના નાના, 
તે શ્વસુર પક્ષે બેલા નિવાસી  મોહનલાલ પાનાચંદ પારેખના જમાઈ 
ગુરુવાર તા. ૩૧ -૦૮ -૨૦૨૩  ના રોજ અરિહંત શરણ થયેલ છે ,
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 
સરનામું
C૩૦૩, હુંલાસ બસ્તી ટાવર, 
મહાવીર નગર, 
કાંદીવલી વેસ્ટ 
મુંબઇ ૪૦૦૦૬૭  
મોબાઈલ નંબર 
9619 299332
🙏🙏🙏🙏🙏

Death

ખાખરેચી નિવાસી મહેતા મનહરલાલ દલીચંદના પુત્ર
અનિલભાઈ
તે ગીતાબેનના પતિ,
તે નેમિશભાઈ તથા દર્શિતાબેન વીવેકભાઈ દોશીના પિતાશ્રી,
તે જ્યોત્સનાબેનના ભાઈ,
તે રમેશભાઈના સાળા ,
તે સ્વ. નવીનભાઈ, સ્વ. ભરતભાઈ, જીનુભાઈના ભત્રીજા,
તે ગાંધી છગનલાલ ચત્રભુજના ભાણેજ,
તે લલીતભાાઈ ત્રીભોવનદાસ દામાણીના જમાઈ
ગુરુવાર તા. ૩૧ -૦૮ -૨૦૨૩ ના રોજ અવસાન પામેલ છે.
તેમની પ્રાર્થના સભા શનિવાર તા. ૦૨ -૦૯ -૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ખાખરેચી જૈન ઉપાશ્રય ખાતે રાખેલ છે.
પ્રભુ અનિલભાઈના આત્માને શાંતિ આપે.
🙏🙏🙏🙏🙏


Tuesday, August 29, 2023

Sunday, August 27, 2023

Samaj Utkarsh Volume 62 Issue No 8 August 2023


 To Read Samaj Utkarsh Click Here 

Death

મોરબી નિવાસી હાલ બોરીવલી
 સ્વ. ઉમેદભાઇ રેવાશંકર સોલાણીના ધર્મપત્ની
જસવંતીબેન   (ઉ.વ. ૮૪)
 શનિવાર તા. ૨૬-૦૮-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલા છે.
તે તુષાર, હિનાના માતુશ્રી, 
તે રિંકલ તથા સંજયભાઇના સાસુ, 
તે કોમલ, ઝીલના દાદી, 
તે આકાશના નાની, 
તે સ્વ. બાલાચંદભાઇ, સ્વ. ફતેચંદભાઇના નાનાભાઇના ધર્મપત્ની, 
તે સ્વ. નિર્મળાબેન, સ્વ. મંછાબેનના ભાભી, 
તે પિયર પક્ષે સ્વ. દુધીબેન ફૂલચંદભાઇ મનજીભાઇ દોશીના દિકરી, 
તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. પ્રફુલ્લભાઇ, સ્વ. ગુણવંતભાઇ, સ્વ. સરોજબેનના બેન. 
તેમની અંતિમ યાત્રા  રવિવાર તા ૨૭-૦૮-૨૦૨૩ ના  સવારે ૯:૦૦ કલાકે તેઓના બોરીવલી નિવાસસ્થાને થી બાબઈ નાકા સ્મશાન જશે
નિવાસ સ્થાન
તુષાર ઉમેદભાઈ સોલાણી 
૧૮, ભાગ્ય નગર, ચંદાવરકર રોડ, બોરીવલી પશ્ચિમ , મુંબઈ.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🕉 શાંતી શાંતી શાંતી:_"જય જીનેન્દ્ર"_
🙏🙏🙏

Saturday, August 19, 2023

Death




વાંકાનેર નિવાસી હાલ મુલુંડ 
મુકુંદભાઈ મણીલાલ પટેલ (ઉ વ ૭૫) 
તે કુંદનબેનના પતિ, 
તે પુરવભાઈ તથા ભાવિશા નીરવ ભીમાણીના પિતાશ્રી, 
તે હેતલ પુરવ પટેલના સસરાજી, 
તે દેશના ના દાદા, 
તે સાસરા પક્ષે પ્રવીણભાઈ જાદવજી શાહના જમાઈ 
શુક્રવાર તા. ૧૮-૦૮ ૨૦૨૩ સાંજના ૭:૪૫ કલાકે  અવસાન પામેલ છે
સદગતની સ્મશાન યાત્રા સવારે ૮:૩૦ કલાકે અમારા નિવાસ્થાનેથી નીકળી મુલુંડ વેસ્ટ સ્મશાન ભૂમિ નીકળશે.
સ્થળ: ૧૫, પુષ્પમણી સોસાયટી , ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ , મુંબઈ - ૮૦
પુરવ પટેલ (9819774231)
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


Friday, August 18, 2023