મોરબી નિવાસી હાલ ઘાટકોપર
ડૉ. બિપીનભાઈ (ઉં.વ. ૮૨)
તે સ્વ. કંચનબેન તથા સ્વ. ડૉ. લાલભાઈ સુખલાલ શાહના સુપુત્ર,
તે સ્વ. ડૉ.અનિલાબેનના પતિ,
તે પરીનના પિતાશ્રી,
તે કવિતાના સસરા,
તે દિનાબેન કિશોરભાઈ, સ્વ. જ્યોતિબેન રમેશભાઈ, જીતેન્દ્ર ,પિનાકીન ,અશ્વિન ,ઈલાબેન રોહિતભાઈ, રીટાબેન મહેન્દ્રભાઈ તથા ચારૂબેન જીતેન્દ્રભાઈના મોટાભાઈ,
તે શ્વસુર પક્ષે પાલનપુર નિવાસી હાલ મદ્રાસ સ્વ. ભાનુબેન કાંતિલાલ મહેતાના જમાઈ
રવિવાર, તા. ૨૪-૯-૨૩ના અરિહંતશરણ પામ્યા છે.
(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.