Wednesday, May 31, 2017

Death


વાંકાનેરના ગં. સ્વ. કાંતાબેન મનહરલાલ ઉકાભાઈ દોશી (ઉં.વ. ૯૪) તે સ્વ. મનહરલાલભાઈના ધર્મપત્ની. રમેશ, અનિલ, પંકજ, અતુલ, નિરૂબેન લલિતરાય સંઘવી, આશાબેન અશોકભાઈ શાહ, લતાબેન-મીનાબેન પ્રકાશભાઈ વસા, વિણાબેન મુકેશભાઈ દોશીના માતુશ્રી. પિયર પક્ષે જગજીવન વલમજી શાહની પુત્રી મંગળવાર, ૩૦-૫-૧૭ના વાંકાનેર અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧-૬-૧૭ ને સવારે ૧૦ કલાકે વાંકાનેર ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે) રહે.: ૫૦૧ સાકેત, ટી.પી. એસ. રોડ, બોરીવલી (વેસ્ટ).
*******************************************************************************************
મોરબી હાલ મલાડ શામળદાસ સુંદરજી મહેતાના પુત્ર ગીરીશભાઇના ધર્મપત્ની પ્રતિભા (ઉં. વ. ૬૫) તા. ૨૯-૫-૧૭ સોમવારના અરિહંતશરણ પામેલ છે. જીનેશ, અર્પિતના માતુશ્રી. મીતિકા, અંજનાના સાસુજી. પિયર પક્ષે મનહરલાલ ડાહ્યાભાઇ મહેતાની દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧-૬-૧૭ના ટા. ૪ થી ૬. લૌ. વ્ય. બંધ છે. સ્થળ: ઠઠ્ઠાઇ ભાટીયા સેવા ફંડ હોલ નં. ૧, શંકર ગલીના કોર્નર પાસે, કાંદીવલી (વે). મું ૬૭.

Monday, May 29, 2017

સ્મશાન યાત્રા -WhatsApp Message

It is to inform you with  heavy heart that our beloved Pratibha Girish Mehta, wife of Girish Shamaldas Sunderji Mehta has left us for heavenly abode today. Her funeral procession for her last rites will take place from her house: 14,Sunderam Apt, 4th Floor, Ramchandra Lane, Malad West today at 12:30 P.M. May her soul Rest In Peace.

Sunday, May 28, 2017

From WhatsApp Message

વડીલ વંદના 2017
















Monday, May 22, 2017

Sunday, May 7, 2017

Samaj Utkarsh Volume 56 Issue No 3 Marcjh 2016



To read  Samaj Utkarsh click here  

Photos of Annual Day  Page 2 & 7

Jivanchakra  Page 3 

Sabhar Sweekar Receipt Nos  387 to 447  Page 5 & 6 (Receipt No 390 is printed as 300 and Receipt No 439 not printed)

Manav Rahat Activity details Page 12

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff



Friday, April 28, 2017

Monday, April 10, 2017

Death




મોરબી હાલ ઘાટકોપર સ્વ. હરેન્દ્રભાઇ ભાઇચંદ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. ચંદ્રકળાબેન (ઉં. વ. ૮૭) તા. ૮-૪-૧૭ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મહેશભાઇ, દીપકભાઇ, મુકેશભાઇ, ચેતનભાઇના માતુશ્રી. અ. સૌ. હીનાબેન, દીપ્તીબેન, સુરભીબેનના સાસુ. નેહા, કોમલ, વિધી, કીંજલ, ધવલ, એકતા, જીનલ, ચાર્મી હાર્દીક દોશીના દાદી. વાંકાનેર નિવાસી સ્વ. દુધીબેન અમૃતલાલ પદમશી શાહના દીકરી. બંને પક્ષની પ્રાર્થનસભા બુધવાર તા. ૧૨-૪-૧૭ના ૪ થી ૬. સ્થળ: લાયન્સ કમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇ). લૌ. વ્ય. બંધ છે.

Sunday, April 9, 2017

WhatsApp Message

અવસાન 
સ્વ. હરેન્દ્ર ભાઈચંદ હરજીવન મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. ચંદ્રિકાબેન હરેન્દ્ર મહેતા, ઉમર ૮૭, અરિહંત શરણ પામેલ છે.

તેમની સ્મશાનયાત્રા, સોમવાર, ૧૦ એપ્રિલ ૨૦૧૭ સવારે ૭:૩૦ વાગે ઘાટકોપર, તેમના નિવાસ સ્થાનેથી રાખવામાં આવેલ છે.

પરમ કૃપાળુ પરમાત્મા સદગત ના આત્મા ને  પરમ શાંતિ આપે અને પરીવાર ને આ દુઃખને સહન કરવા અખૂટ હિમ્મત આપે.

🙏ૐ શાંતિ, શાંતિ, શાંતી.🙏

(લલિત સંઘવી દ્વારા પ્રેષિત  )

Friday, April 7, 2017

Samaj Utkarsh Volume 56 Issue No 2 February 2016


To read  Samaj Utkarsh click here  

Details of Cricket Match to be played on 16th April 2017  Page 2

Jivanchakra  Page 3 

Report of 35th Annual day at Royal Garden Resorts Page 5 -6-7 

Sabhar Sweekar Receipt Nos  364 to 386  Page 8

35 માં વાર્ષિકોત્સવ સમારંભના પ્રમુખ શ્રી મુકેશભાઈ કસ્તુરચંદ દોશી નો પરિચય પાનું 19 

35 માં વાર્ષિકોત્સવ સમારંભના અતિથિ વિશેષ શ્રી જયંતીભાઈ વાડીલાલ શાહ નો પરિચય પાનું 20 

35 માં વાર્ષિકોત્સવ સમારંભના સ્વાગત પ્રમુખ શ્રી અમૃતલાલ ઉજમશીભાઈ દોશી નો પરિચય પાનું  21

35 માં વાર્ષિકોત્સવ સમારંભના દીપપ્રજવલક શ્રીમતી વર્ષાબેન વિજયભાઈ મેહતા નો પરિચય પાનું 22

35 માં વાર્ષિકોત્સવ સમારંભના વિશેષ સન્માનીય શ્રીમતી કવિતાબેન નિલેશભાઈ સંઘવી નો પરિચય પાનું 23

સમાજના ગૌરવ સમા વ્યવસાયિક સિદ્ધિ હાંસલ કરનાર શ્રી મનીષભાઈ નવનીતરાઈ વોરા નો પરિચય પાનું 24

35 માં વાર્ષિકોત્સવ સમારંભના સહયોગી દાતા તેમ જ સહાયક દાતા પરિવારની યાદી પાનું 25

કેળવણી પારિતોષિક વિજેતાઓના નામની યાદી  પાના  26 થી 30

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

Monday, April 3, 2017

Death


સ્વ. હર્ષદરાય લાલચંદ મોવાણી મુકામ વલસાડ તા. ૨૮-૩-૧૭ મંગળવારના અરિહંતશરણ થયા છે. તે ચંદનબેન લાલચંદના દીકરા. ભરતભાઇના ભાઇ. અમૃતલાલ ચત્રભુજ  શાહ, સુખલાલ, વાડીલાલ, કાંતીભાઇ, અનુભાઇ, મહેન્દ્ર, મુકતાબેન, વીણાબેન, હેમલતાબેનના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

Saturday, March 25, 2017

Death





મોરબી નિવાસી (હાલ કાંદિવલી) સ્વ. ધીરજલાલ નારણદાસ શાહના ધર્મપત્ની અંજવાળીબેન (ઉં. વ. ૯૫) તા. ૨૪-૩-૧૭, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે બોટાદ નિવાસી કસ્તુરચંદ્ર લહેરચંદ શાહના દીકરી. તે દિનેશભાઈ, નવિનભાઈ, સ્વ. સતિષભાઈ, હંસાબેન, રૂપાબેન, નિતાબેન, બીનાબેન, અલકાબેન, છાયાબેનના માતુશ્રી. તે સ્વ. કિશોરભાઈ, પિયુષભાઈ, જીતેન્દ્રભાઈ, જયેશભાઈ, નિલેશભાઈ, જીગ્નેશભાઈ તથા હિનાબેનના સાસુ. તે ધારા કૌશલકુમાર તથા હર્ષિલના દાદીમા. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: ૬, નભ બિલ્ડિંગ, દામોદરવાડી, અશોક નગર, કાંદિવલી (ઈ.) મુંબઈ.

Tuesday, March 7, 2017

Samaj Utkarsh Volume 56 Issue No 1 January 2016


To read  Samaj Utkarsh click here  

Jivanchakra and Circular by Mahila Mandal   Page 3 

Sabhar Sweekar Receipt Nos  357 to 363  Page 4 

Circular about 35th Varshikotsav and Educational Awards Function Page 5 

Pa.Pu. Matichandrasagar Ma.Sa.ni Acharya Padvi babat Page 6-7

Gyati nu Gaurav -Manish Navnitray Vora ni karkirdi ni vigat Page 11 

Details such as Rate card for attending the Annual Day, 
Places from where passes can be obtained, 
Places to submit the Mark Sheets , 
Timings and points from where Buses are arranged 
Form for to be filled for getting the passes
for attending 35th Annual day and Prize Distribution Function at Royal Garden Resort on 12th Feb 2017. Pages  12-13-14

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff